________________
સમ્યકત્વવ્રત ઉપા
જીવનની ખાતર કે ધર્મ સે જીવને મારે ? હે યક્ષ! ધિક્કાર છે કે લાખે ને મરાવતાં તને પણ અહીં માંસગંધરૂપે ફળ મળે છે, અને પરભવમાં નરકની પીડા મળશે, તું ધર્મથી જ દેવત્વ પામે છે. પૂર્વભવ સંભાર, તે તું સુજ્ઞ છતાં આ પાતકમાં કેમ “ડા માની બેઠે છે? તારે પણ પુણ્ય પરિણામથી, જગતના ઉલ્લાસના કારણરૂપ વંદનાદિકથી આનંદ મેળવો ચગ્ય છે.”
એ રીતે વિવિધ યુક્તિભરેલી તેની યુક્તિથી માનસિક વૃત્તિ ભેદાઈ જતા યક્ષ બેલ્ય—-અહે! તે મને ઠીક પ્રતિબોધ આપે, તે માટે હવે પ્રાણીઓના વધરૂપ પાપથી હું મસ્ત નહિ થાઉં. લેકોના પ્રણામમાત્રથી હું પ્રસન્ન થઈશ. હે વિમલાશય! તું પણ મને પ્રણામ કર. તારા પ્રણામ માત્રથી જ હું પ્રસન્ન થઈશ.” ત્યારે કુમાર બલ્ય —“હે યક્ષ નમસ્કાર હાસ્યથી, વિનયથી, પ્રેમથી, પ્રભુભાવથી અને પ્રત્યે દથી એમ પાંચ પ્રકારે થાય છે. વિકિયા જાણવામાં આવ્યા છતાં ચિત્તમાં મત્સર લાવીને ક્રિયા કરનારા જે નમસ્કાર કરે તે હાસ્ય પ્રણામ ગણાય. પુત્ર વિગેરે પિતાદિને વિનયથી જે નમે તેને સુજ્ઞ અને વિનય પ્રણામ કહે છે. પ્રેમ-કેપયુક્ત મિત્ર કે નેહીઓને પ્રસન્ન કરવા જે પ્રણામ કરવામાં આવે તે પ્રેમ પ્રણામમાન, સન્માન અને લક્ષ્મીદાનથી શેલતા ઐહિક સ્વામીને નમસ્કાર તે પ્રભુ પ્રણામ, તેમજ સદ્ગ કે વીતરાગદેવને નમસ્કાર તે ભાવનમસ્કાર કહેવાય છે, માટે વિચારી કર કે તું એમાંના ક્યા નમસ્કારને લાયક છે?” આ સાંભળીને યક્ષ બેલ્ય– કુમાર! તું મને ભાવનમસ્કાર કર; કારણ કે જગતને બનાવવા, સંહારવા અને ઉદ્ધારવાના કારણરૂપ છે
નક વાર
Jain Education International
For Private & Personal Use'Only,
www.jâinelibra.org