________________
-
--
---
-
ઝાય
પાખંડી ઘણું જાગશે, ભાંગશે ધર્મના પંથે રે; આગમ મત મરડી કરી, કરશે નવા વળી ગ્રંથ રે. વીર૦ ૫ ચારણીની પરે ચાળશે, ધર્મ ન જાણે લેશ રે. આગમ શાખાને ટાળશે, આપશે નિજ ઉપદેશ રે. વીર. ૬ ચોર ચરડ બહુ લાગશે, બેલ ન પાળે બોલ રે; સાધુ જન સિદાયસે, દુર્જન બહુલા મેલ રે. વીર- ક રાજા પ્રજાને હિંડશે નિરધન લેક રહે રે; માગ્યા ન વરસે મેહુલા, મિથ્યાત્વ હશે બહુ થોક રે; ૧ર૦ ૮ સંવત ગણીશ ચૌદતરે, હોશે કલંકી સય રે; માતા બ્રાહ્મણ જાણુએ, બાપ ચંડાલ કહેવાય છે. વર૦ ૯ છયાસી વરસનું આઉખું, પાટલીપુરમાં હોશે રે; તસ સુત દત્ત નામે ભલે, શ્રાવક કુળ શુભ પિષ રે. વર૦ ૧૦ કૌતુકી દામ ચલાવશે, ચર્મ તણું તે જોય રે, ચેથ લેશે ભિક્ષા તણ, મહા આકરા કર હોય છે. વીર. ૧૧ ઈન્દ્ર અવધિએ જોયતાં, દેખશે એહ સ્વરૂ૫ રે; દિજ રૂપે આવી કરી, હણશે કલંકી ભૂપ રે. વીર ૧૨ વીર
એ દત્તને રાજ્ય સ્થાપી કરી, ઈ સુર લેકે જાય રે. દત્ત પાળે સદા ભેટશે, શત્રુંજય ગિરિરાય રે. વીર. ૧૩ પૃથ્વી જિનમંડિત કરી, આપશે સુખ અપાર રે; દેવલેકે સુખ ભોગવે, નામે જયજયકાર રે. વિર૦ ૧૪ પાંચ મા આરાને છેડલે, ચતુર્વિધ શ્રી સંઘ હશે રે; છો આરો બેસતાં, જિનધર્મ પહિલે જાણે છે. વીર. ૧૫ બીજે અગની જાશેરે, ત્રીજે રાય ન કાય રે;
ચેથે પ્રહાર લેપના, છેકે આરે તે હેય રે. વીર. ૧૬ દોહા– છેકે આરે માનવી, બિલવાસી સવિ હોય;
વીસ વરસનું આઉખું, ષટ વરસે ગર્ભજ હોય. ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org