________________
વિભાગ બી
સ્થલીભદ્ર–મેકલિય તે મારગ માંહિ મળીયા જે,
સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા :
સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. ૧૩ ગુણીકા-શીખવ્યું તે કહી દેખાડે અમને જે,
ધર્મ કરતાં પુણ્ય વડેરૂં તમને જે - સમતાને ઘેર આવી વેશ્યા એમ વદે જે. ૧૪ સ્થલીભદ્ર-વદે મુનિવર શંકાને પરિહાર જે,
સમકિત મુળે શ્રાવકનાં વ્રત બાર જે;
પ્રાણાતિ પાંતાદિક સ્કુલથી ઉચ્ચારે જે. ગુણકા–ઉચ્ચરે તે વીત્યું છે જેમાસું જે,
આણા લઈને આવ્યા ગુરૂની પાસ જે;
સુતરાણ કહેવાણ ચૌદ પુરવી જે. ૧૬ સ્થલીભદ્ર-પુરી થઈને તાર્યા પ્રાણી છેક ,
ઉજવળ ધ્યાને તેહ ગયા દેવલેક જે, 8ષભ કહે નિત્ય તેહને કરીએ વંદના . ૧૪
શ્રી પાંચમા આરાની સઝાય. " વીર કહે ગૌતમ સુણે, પાંચમા આરાના ભાવ રે, ” દુખીયા પ્રાણી અતિ ઘણું, સાંભળ ગૌતમ સુભાવ રે, વીર શહેર હશે તે ગામડાં, ગામ હશે સ્મશાન રે, વિણ ગોવાળે રે ધણ ચર, જ્ઞાન નહિ નિરવાણ. વીર મુજ કેડે કુમતિ ઘણું, હશે તે નિરવાદ રે; જિનમતિની રૂચિ નવિ ગમે, થાપશે નિજ મતિ સાર રે. વીર કુમતિ ઝાઝા કદાગ્રહી, થાપશે આપણા બોલ રે.
શાસ્ત્રમાર્ગ સવિ મૂકશે, કરશે જિનમત મેલ ૨. વર * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org