SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સજ્ઝાય સ્થુલીભદ્ર-આશા ભરિયા ચેતન કાળ અનાદી જો, ભ્રમીયા ભવમાં હીણુ થયેા પરમાદી જો; ના જાણી મેં સુખની કરણી જોગની જો. ગુણીકા–જોગી તા જંગલમાં વાસે વિસયા જે, વેશ્યાને મંદિરીયે મેાજન રસિયા જો; તુમને દીઠા એવા સંયમ સાધતા જો. સ્થુલીભદ્ર–સાધશું સયમ ઇચ્છારાધ વિચારી જો, કુરમાપુત્ર થયા. નાણી ઘરબારી જો: પાણી માંહે પ`કજ કરૂં જાણીયે જો. ગુણીકા-જાણી એતા સઘળી તુમારી વાત ો, મેવા મીઠા રસવ ́તા અહુ જાત જો; અખર ભુષણુ નીત નીત નવલાં લાવતાં જો. સ્થુલીભદ્ર-લાવતા તે દેતી આદરમાન જો, કાયા જાણું સંધ્યા રંગ સમાન જો; ડાલી તે શું કરવી એવી પ્રીતડી જો, ગુણીકા-પ્રીતલડી કરતા તે ર'ગભર સેજ ો, રમતાને દેખાડતા ઘણું હેત ; રીસાણી મનાવી મુજને સાંભરે જો. ૧૦ સ્થુલીભદ્ર-સાંભરે તે મુનિવર મનડુ વાળે જો, ઢાંકયા અગ્નિ ઉઘાડયા પરજાળે જો; સયમ માંહે એ છે દુષણ માટકુ' જો. ૧૧ ગુણીકા-મટકું આવ્યું રાજા ન ંદનુ તેડુ' જો, જાતાં ન વહે કાંઇ તુમારૂ મનડું' જો મેં તો તુમને કોલ કરીને મોકલ્યા જો. ૧૨ For Private & Personal Use Only Jain Education International ७ ૬૧ www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy