________________
વિભાગ બી
કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કઈ ચાલણહાર, કંઈ બેટારે બુઢા બાપડા, જાએ નરક મઝાર. ભૂ૦ ૧ જે ધર નેબત વાગતી, થાતા છત્રીશે રાગ; ખંડેર થઈ ખાલી પડ્યાં, બેસણુ લાગ્યા છે કાગ. ભૂ૦ ૧ ભમરે આવ્યા રે કમળમાં, લેવા કમળનું ફૂલ કમળની વાછાયે માંહિ રહ્યો, જિમ આથમતે સર. ભૂલ્ય. ૧ રાતને ભુલ્યા રે માનવી, દિવસે મારગ આય. દિવસને ભુલ્ય રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂ૦ ૧ સહગુરૂ કહે વસ્તુ વેરિયે, જે કાંઈ આવે રે સાથ; આપણે લાભ ઉગારીએ, લેખું સાહિબ હાથ. ભૂલ્યો- ૧
અથ શ્રી સ્થૂલિભદ્રજીની સઝાય. શ્રી સ્યુલિભદ્ર મુનીગણ માહે શિરદાર જે, ચેમાસું આવ્યા કે શ્યાઆગાર જે;
ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યો છે. ૧ ગુણા-આદરિયાં વ્રત આવ્યા છેઅમ ગેહ જે,
સુંદર સુંદર ચંપક વરણ દેહ જે;
અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જો. સ્થૂલભદ્ર-સંસારે મેં જોયું સકળ સરૂપ જે,
દપર્ણની છાયામાં જેવું રૂપ જે
સુપનાની સુખલડી ભુખ ભાગે નહીં જે. ગુણીકા–ના કહેશે તે નાટક કરશું આજ છે,
બાર વરસની માયા છે મુનિરાજ જે
તે છેડી કેમ જાએ હું આશાભરી જે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org