________________
સજઝાય.
મનભમરાની સઝાય. ભૂલે મન ભમરા તું કયાં ભમે, ભમિ દિવસ ને રાત; માયાને બાળે પ્રાણિ, ભમે પરિમલ જાત, ભૂલ્ય- ૧ કુંભ કાચે રે કાયા કારમી, તેહનાં કરે જતન્ન; વિણસતાં વાર લાગે નહી, નિર્મળ રાખોરે મન્ન. ભૂ૦ ૨ કનાં છોરૂ કેનાં વાછરૂ, કેનાં માય ને બાપ, અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ. ભૂલ્યો- ૩ આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હે; ધન સંચી સંચી કાંઈ કરે, કરે દેવની વિડ. ભૂલ્ય. ૪ બંધ કરી ધન મેળવ્યું, લાખે ઉપર કોડ, મરણની વેળા માનવી, લીધે કંદોરે છોડ. ભૂલ્ય. ૫ મૂરખ કહે ધન માહ૩, ઘેખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પિઢવું, લખપતિ લાકડા માંય. ભૂલ્ય. ૬ ભવસાગર દુઃખ જળ ભર્યો, તરે છે રે તેવ; વિચમા ભય સબળ થયે, કર્મવાયરે ને મેહ. ભૂ૦ ૭ લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ, Pર્વ કરી ગેખે બેસતા, સર્વ થયા બળી રાખ. ભૂલ્યા. ૮ ધમણ ધખંતી રે રહી ગઈ, બુજ ગઈ લાલ અંગાર; એરણકે ઠબક મટ, ઊઠ ચલે રે લહાર. ભૂલ્યો- ૯ વટ મારગ ચાલતાં, જાવું પેલે પાર; કાગળ હાટ ન વાણી, સબળ લેજો રે સાર. ભૂલ્યા ૧૦ વિદેશી પરદેશમે, કુણશું કરે છે સનેહ, સાયા કાગળ ઉઠ ચલ્યા, ન ગણે આંધીને મેહ. ભૂ૦ ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org