________________
વિભાગ બીર
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ પાસ શંખેશ્વરા, સાર કર સેવક, દેવકાં એવડી વાર લાગે ? કે કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. પાસ ‘ પ્રગટ થા પાસજી મેલી પડદો પરે, મડ અસુરાણને આપ છોડે, મુ મહીરાણ મંજુષમાં પિસીને, ખલકના નાથજી બંધ ખેલે પાસ : જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ઉ મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મેધે. પાસ , ભીડ પડી જાદવા જોર લગી જરા, તતક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો પ્રગટ પાતાલથી પલકમાં તેં પ્રભુ, ભક્તજન તેહને ભય નિવાર્યો. પાસ : ઉદયઆદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કે દુજે, રત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભવ ભંજને એહ પૂજે. પાસ :
શ્રી બાહુબલિજીની સઝાય. , રાજતણું રે અતિ લેબીયા, ભરત બાહુબલિ જૂઝે રે, મૂઠી ઉપાડી રે મારવા, બાહુબળિ પ્રતિબૂઝે રે; વીરા મોરા ગજ થકી ઉતરે, ગજ ચડેયે કેવળ ન હોય રે. વી. ઋષભદેવ તિહાં મોકલે, બાહુબલિજીની પાસે રે; બંધવ ગજ થકી ઊતરે, બ્રાહ્મી સુંદરી એમ ભારે રે. વી. લેચ કરીને ચારિત્ર લીયો, વળિ આવ્યું અભિમાન રે; લઘુ બંધવ વાંદુ નહી, કાઉસ્સગ્ય રહ્યા શુભ ધ્યાન રે. વી. વરસ દિવસ કાઉસ્સગ્ય રહ્યા, શીત તાપથી સુકાણા; પંખીડે માળા ઘાલીયા, વેઠીયે વીંટાણું રે. વી સાધવીના વચન સુણી કરી, ચમક ચિત્ત મઝાર રે; હય ગય રથ સહુ પરિહરયા, વળી આવ્યો અહંકાર રે. વી. વેરાગે મન વાળીયું, મૂકયો નિજ અભિમાન રે; પગ ઉપાડે રે વાંદવા, ઉપન્યું કેવળ જ્ઞાન રે. વી. પહત્યા તે કેવળી પરષદા, બાહુબળિ મુનિરાય રે;
અજરામર પદવી લાહી, સંમયસુંદર વંદે પાય રે. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
ધરા મોરા મ ા મારવા, બાબાલિ જૂછે ,