________________
વિભાગ બીજો
૧
સહસ ચોરાશી વર્ષ પણે, ભગવશે ભવિ કર્મ; તીર્થકર હશે ભલે શ્રેણીક, જીવ સુધર્મ. તસ ગુણધર અતિ સુંદર, કુમારપાળ ભૂપાળ; આગમ વાણી જોઈને રચીયાં, વયણ રસાળ. પાંચમા આરાને ભાવ એ, આગમ ભાખ્યા વીર; ગ્રંથ બેલ વિચાર કહ્યા, સાંભળજે ભવિ ધીર. ભણતાં સમકિત સંપજે, સુણતાં મંગળ માળ; જિનહિષે કહી જેડ એ, ભાખ્યા વયણ રસાળ.
શ્રી નમસ્કાર મહામંત્ર મહીમા સ્ત્રોત્ર. સમરે મંત્ર ભલે નવકાર, એ છે ચાદ પૂરવને સાર; જેને મહિમાને નહિ પાર, જેને અર્થ અનંત ઊદાર–સમરે દુઃખમાં સમરે સુખમાં સમરો સમરે દિવસ ને રાત; જીવતાં સમરે મરતાં સમ સમરે સૈ સંગાથ-સમરે જોગી સમરે ભેગી સમયે સમયે રાજા રંક; દેવે સમરે. દાનવ સમરે સમરે સે નિઃશંક–સમરો અડસઠ અક્ષર એના જાણે અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણે અડસિદ્ધી દાતાર-સમરો નવપદ એનાં નવનિધી આપે ભવ ભવનાં દુઃખ કાપે; વીર વચનથી હૃદયે વ્યાપે થાપ પરમાતમ પદ આપે–સમરો
સમાપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org