________________
પપ
----------
શ્રી સોળ સતીને છંદ આદિનાથ આદે જિનવર વંદી, સફળ મનોરથ કીજીએ એ. પ્રભાતે ઉઠી મંગલિક કામે, સોળ સતીનાં નામ લીજીએ એ ૧. બાળકુમારી જગહિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ. ઘટ ઘટ વ્યાપક અક્ષરપે, કેળ સતીમાંહે જે વડી એ ૨. બાહુબલ ભગિની સતીય શિરોમણી, ઉંદરી નામે ઋષભસુતા એ. અંક સ્વરૂપી ત્રિભુવનમાંહે, જે અનુપમ અણજુતા એ ૩. ચંદનબાલા બાળપણાથી, શિયળવતી શુદ્ધ શ્રાવિકા એ. અડદના બકુલાં વીર પ્રતિલાવ્યા, કેવલ લડી ત્રત ભાવિકા એ ૪. ઉaમેન આ ધારિણી-નંદિની, રાજીમતી નેમ–વલ્લભાએ. જોબન વિશે કામને છ, સંજમ લેઈ–દેવદુલ્લભા એ ૫. પંચ ભરતારી પાંડવ નારી.
પદતનયા વખાણએ એ. એક આઠે ચીર પુરાણુ, શિયળ મહિમા તસ જાણીએ એ ૬. દશરથ નૃપની નારી નિરૂપમ, કૌશલ્યા કુલચંદ્રિકા એ. શિયલ સલુણી રામ-જનેતા, પુણ્યતણી પરનાલિકા એ ૭. કૌશાંબિક કામે શતાનીક નામે, રાજ્ય કરે રંગ રાઓ એ. તસ ઘર ઘરણી મૃગાવતી સતી, સુરભુવને જશ ગાજીઓ એ ૮. સુલસા સાચી શિયલે ન કાચી, સચી નહી વિષયારસે એ. મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલ્લસે એ ૯. રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતીએ. જગ સહુ જાણે ધીજ કરતાં, અનલ શીતલ થયે શિયલથી એ ૧૦. કાચે તાંતણે ચાલણી બાંધી, કુવાથકી જળ કાઢિયું એ. કલંક ઉતારવા સતી સુભદ્રાએ, ચંપા બાર ઉધાડિયું એ ૧૧. સુર-નરવંદિત શિયળ અખંડિત, શિવ શિવપદ ગામિની એ. જેને નામે નિર્મળ થઈએ, બલિહારી તસ નામની એ ૧૨. હસ્તિનાપુરે પાંડુરાયની, કુંતા નામે કામિની એ. પાંડવ માતા દશે દશાર્ણની, બહેન પતિવ્રતા પદ્મિની એ ૧૩. શીલવતી નામે શીલવ્રત ધારિણી, ત્રિવિધે તેહને વંદીએ એ નામ જપતા પાતક જાયે, દરિશણ દુરિત નિકદીએ એ ૧૪. નિષિધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org