________________
વિભાગ બીજો
નગરી નલહ નિરંદની, દમયંતી તસ ગેહિની એ. સંકટ પડતાં શિયલજ રાખ્યું, ત્રિભુવન કીતિ જેહની એ ૧૫. અનંગઅજિતા જગજનપૂજતા, પુપચુલા ને પ્રભાવતી એ. વિશ્વવિખ્યાતા કામિતદાતા, સોળમી સતી પદ્માવતી એ ૧૬. વીરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરત્ન ભાખે મુદા એ કહાણું વાતાં જે નર ભણશે, તે લહેશે સુખસંપદા એ ૧૭.
શ્રી મહાવીરજિન છંદ. સેવો વરને ચિત્તમાં નિત્ય ધારે, અરિ ક્રોધને મનથી દૂર વારે; સંતોષવૃત્તિ ધરે ચિત્તમાંહ, રાગદ્વેષથી દૂર થાઓ ઉછાંહિ ૧. પડ્યા મેહના પાસમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્ત્વની વાત તેણે ન જાણી; મનુષ જન્મ પામી વૃથા કાં ગમો છો ? જૈન માર્ગ છેડી ભૂલા કાં ભમો છો? ૨. અભી અમાની નિરાગી તજે છે, સલેબી સમાની સરાગી ભજે છે; હરિહરાદિ અન્યથી શું રમે છે ? નદી ગંગ મૂકી ગલીમાં પડે છે. ૩. કઈ દેવ હાથે અસિ ચક્રધારા, કેઈ દેવ ઘાલે ગળે રૂંઢમાલા; કઈ દેવ ઉસંગે રાખે છે વામા, કેઈ દેવ સાથે રમે છંદ રામા ૪. કેઈ દેવ જપે લેઈ જપમાલા, કેઈ માંસભક્ષી મહા વિકરાલા; કેઈ યેગિણી ગણી ભેગ માગે, કે રૂાણું છાગને હોમ માગે છે. ઈશ્યા દેવ દેવીણ આશ રાખે, તદા મુકિતના સુખને કેમ ચાખે? જરા લેભના થેકને પાર નાબે, તદા મધના બિંદુએ મન્ન ભાવ્ય ૬. જેહ દેવલાં આપણી આશ રાખે, તેહ પિંડને મન્નથું કેમ ચાખે; દીન હીનની ભીડ તે કેમ ભાંજે? ફૂટ ઢેલ હેયે કહો કેમ વાજે? ૭. અરે મૂઢ ભ્રાતા ! ભજે મોક્ષદાતા. અલભી પ્રભુને ભજે વિશ્વખ્યાતા; રત્ન ચિંતામણિ સારિ એહ સાચે, કલંકી કાચના પિંડશું મત રાત્રે ૮. મંદબુદ્ધિ જેહ પ્રાણી કહે છે, સંવ ધર્મ એકત્વ ભૂલે ભમે છે; કહાં સર્ષવા ને કહાં મેસે. ધીરે ? કહાં કાયર ને કહાં શરવી ? ૯. કીહાં સ્વર્ણથાલ કીહાં કુંભખંડ ? કહાં કેકવા ને કહાં ખીરમં ? કહાં ખીરસિંધુ કહાં ક્ષાર નીરં ? કહાં કામધેનુ કહાં છાપખીરે ? ૧૯. કીહાં સત્ય વાચા કહાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org