________________
વિભાગ બી સત્તરભેદી જિન પૂજા રચા, નાટક કેરા ખેલ મચાવે,
વિધિશું સ્નાત્ર ભણાવે આડંબરશું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, .
સંઘ સર્વને ખમીએ પારણે સહમીવચ્છલ કીજે, યથાશક્તિએ દાનજ દીજે,
પુણ્ય ભંડાર ભરીને શ્રી વિશ્લેમ સુરિ ગણધાર, જસવન્તસાગર ગુરૂ ઉદાર, 1
જિમુંદસાગર જયકાર. શ્રી પર્યુષણની થાય. પુણ્યનું પિષણ પાપનું શેષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવે સ્વામી, નારી કહે શિર નામીજી કુંવર ગયેવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાજી, સદ્દગુરૂ સંગે ચઢતે રંગે, વીર ચરિત્ર સુણાવેજી. પ્રથમ વખાણે ધર્મ સારથિપદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી થે, વીર જનમ અધિકારજી; પાંચમે દીક્ષા છટ્ઠ શિવપદ, સાતમે જિન ત્રેવીશ, આઠમે થિરાવળી સંભળાવી, પિઉડા પુરે જગીશજી. છઠું અમ અડ્ડાઈ કીજે, જિનવર ચિત્ય નમીજી, વરશી પડિકામણું મુનિવંદન, સંઘ સહેલ ખામીજે; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજે, ભદ્રભાહુ ગુરૂ વયણ સુણીને, જ્ઞાનસુધારસ પીજે. તીરથમાં વિમલાચળ ગિરિમાં, મેરૂ મહીધર જેમ, મુનિવર માંહી જિનવર હેટા, પર્વ પજુસણ તેમજ; અવસર પામી સાતમીવચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખિમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
-
-