SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પર વિભાગ બીજો ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય. એકાદશી એમ મન વશી, ગણી હર્ષ પંડિત શિશ: શાસન દેવી વિન નિવારે, સંઘ તણાં નિશદિશ.૧ ૪ શ્રી પર્યુષણની થાય. ૨ મણિરચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કે, મહિમા અગમ અપાર. નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ; એ પર્વ પર્વમાં, જીમ તારામાં ચંદ. નાગકેતુની પરે, કલ્પસાધના કીજે; વ્રત નિયમ આખડી, ગુરૂ મુખ અધિકી લીજે. દય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર; કર પડિક્રમણ ધર, શિયલ અખંડિત ધાર. જે ત્રિકરણ શુધ્ધ, આરાધે નવ વાર; ભવ સાત આઠ અવ, શેષ તાસ સંસાર. સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર; તે શ્રવણે સુણીને, સફળ કરે અવતાર. સહ ચૈત્ય જુહારી, ખમત ખામણું કીજે; કરી સાતમીવત્સલ, કુમતિ દ્વાર પટ દીજે. અઠ્ઠાઈ મહેત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ; ઈમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ. ૧ સદાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy