SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ થયા શત્રુ જય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પિરવાર. ભવિષ્યણને તારે, દ્રેઇ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. પેાસહ પડિક્કમણું, કરીએ વ્રત પચ્ચખ્ખાણુ; આઠમ દિન કરીએ, અષ્ટકની હાણ. અષ્ટ મ’ગળ થાયે, દિન દિન ક્રોડ કલ્યાણ; એમ સુખ સૂરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. מי એકાદશીની થાય. એકાદશી અતિ રૂડી, ગોવિંદ પૂછે તેમ; કાણુ કારણ એ પત્ર માહાટું, કહેા મુજશું તેમ. જિનવર કલ્યાણક અતિ ઘણાં, એક સે ને પચાસ; તેમ કારણ એ પ`મેહાટું, કરી માન ઉપવાસ, અગીઆર શ્રાવક તણી પ્રતિમા, કહી તે જિનવર દેવ; એકાદશી એમ અધિક સેવા, વનગજા જીમ રેવ. ચાવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરૂ ચંગ; જેમ ગગ નિલ નીર જેહવા, કરી જિનશુ` ર’ગ. અગીઆર અંગ લખાવીએ, અગીઆર પાઠાં સાર; અગીઆર કવલી વીંટણાં, ડવણી પુંજણી સાર; ચાખખી ચ’ગીર વિવિધ રંગી, શાસ્રતણે અનુસાર એકાદશી એમ ઉજવા, જેમ પામીએ ભવપાર. વર કમળ નયણી કમળ વયણી કમળ સુકાળ કાય ૧ કૃષ્ણ વાસુદેવ. ૨ રૂડી~મનેહર ૩ કમળ જેવા મુખવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy