________________
વિભાગ બીજે
અષ્ટ કરમ હેલે હણીએ, પહેતા મુક્તિ મહંત તે. ૧ અષ્ટપદ પર આદિ જિન એ, પહત્યા મુક્તિ મઝાર તે, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમિ મુક્તિ ગિરનાર તે પાવાપુરી નગરીમાં વળીએ, શ્રીવીરતણું નિર્વાણ તે, સમેતશિખર વીશસિદ્ધ હુઆએ, શિર વહુ તેહની આણ તે. નેમિનાથ જ્ઞાની હવાએ, ભાખે સાર વચન તે, જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તે; મૃષા ન બેલે માનવીએ, ચેરી ચિત્ત નિવાર અનંત તીથી કર એમ ભણેએ, પરિહરીએ પરનાર તે. ૩ ગોમેધ નામે યક્ષ ભલેએ, દેવી શ્રી અંબિકા નામ તે, આસન સાનિધ્ય૮ જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તે તપગચ્છ નાયક ગુણનીલાએ, શ્રીવિજયસેન સૂરિરાય તે, ત્રાષભદાસ પાય સેવતાએ, સફળ કરે અવતાર છે. ?
શ્રી અષ્ટમીની થાય. ચિવિશે જિનવર, હું પ્રણમું નિત્યમેવ; આઠમ દિન કરીએ, ચંદ્રપ્રભુની સેવ. મૂર્તિ મનમેદન, જાણે પુનમચંદ; દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ મળી ચેસઠ ઇંદ્ર, પુજે પ્રભુજીના પાય; ઇંદ્રાણી અપચ્છરા, કરજેડી ગુણ ગાય. નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કેડ;
અઠ્ઠાઈ મહેચ્છવ, કરતા હડાહડ. ૨ કે જોત જોતામાં-જલદી. છ અસત્ય-ઠ. ૮ સેવા-ચાકરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org