________________
વિભાગ બીજો.
ઢાળ ૮ મી. ( નમે ભવ ભાવશુએ દેશી) સિદ્ધાર્થ રાય કુળ તિલેાએ, ત્રિશલા માત મલ્હાર ; અવિન−તળે તમે અવતર્યાં એ, કરવા અમ ઉપગાર જા જિન વીરજીએ. (૧). મે' અપરાધ કર્યાં... ઘણાએ, કહેતાં ન લહું પાર ; તુમ ચરણે આગ્યા ભણીએ, જે તારે તેા તાર જયા॰ (૨). આશ કરીને આવીયાએ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાન ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ. જયા (૩). કરમ અણુ જણુ આકરાં એ, જન્મ મરણુ જ જાલતે; હું છું એહુથી ઉલખ્યા એ, ડવ દેવ દયાળ. જય૦ (૪). આજ મનેરથ મુજ ક્ન્યા એ, નાઠાં દુઃખ દર્દલ તે; તુછ્યો જિન ચાવીસમા એ, પ્રગટ્યાં પુણ્ય કત્લાલ. જયા॰ (૫). ભવે ભવે. વિનય તુમારડા એ, ભાવ-ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ, એધિબીજ સુપસાય. જય૦ (૬).
કળા.
ઇહુ તરણુ તારણુ સુગતિ કારણ, દુ:ખ-નિવારણ જગ જયા; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉદૃટ થયા. (૧). શ્રીવિજયદેવસૂરિદ પટ્ટધર, તીરથ જંગમ એણી જંગે, તપગચ્છપતિ શ્રીવિજયપ્રભસૂરિ સૂરિ–તેજે ઝગમગે. (૨). શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક,—કીર્તિવિજય સુરગુરૂ સમે, તસ શિષ્ય વાચક વિનયવિજયે શુણ્યા જિન ચાવીસમે. (૩). સય સત્તર સંવત આગણત્રીશે (૧૭૨૯), રહી રાંદેર ચોમાસએ; વિજય દશમી વિજય કારણ, કિયા ગુણ અભ્યાસ એ.(૪). નરભવ આરાધન સિદ્ધ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુન્ય પ્રકાશ એ. (૫).
॥ પુન્ય પ્રકાશનું સ્તયન સપૂર્ણ`.
For Private & Personal Use Only
૪૮
Jain Education International
www.jainelibrary.org