________________
યપ્રકાશનું સ્તવન શ્રી પુણ્ય–પ્રકાસનું સ્તવન.
(દુહા.) સકળ સિદ્ધિ-દાચક સદા, વીશે જિનરાય; સિદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. 1. ત્રિભુવનપતિ ત્રિશલાતણો, નંદન ગુણ-ગંભીર, શાસન-નાયક જગ જયે, વર્તમાન વડવીર. ૨. એક દીન વિર જિર્ણદને, ચરણે કરી પ્રણામ; ભાવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩. મુક્તિ મારગ આરાધીએ, કહેકિગ પરે અરિહંતસુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત ૪. અતિચાર આલઈએ, ત્રત ધરીએ ગુરુશાખ, જીવ ખમા સયલ જે, એની ચોરાશી લાખ. ૫. વિધિશું વળી સિરાવિએ, પાપસ્થાનક અઢાર ચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. ૬. શુભ કરણી અનુબેદીએ, ભાવ ભલે મન આણ; અણસણ અવસર આદરી, નવપદ જ સુજાણ. ૭. શુભગતિ આરાધનતણ, એ છે દશ અધિકાર, ચિત્ત આને આદરે, જેમ પામે ભવ પાર. ૮.
ઢાળ ૧ લી. (કુમતિ એ છાંડી કીહાં રાખી.–એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર, એહ ત ઈહ ભવ પરભવના, આલઈએ અતિચાર રે, પ્રાણી! જ્ઞાન ભણે ગુણ ખાણી, વવદે એમ વાણું રે. પ્રાણી! જ્ઞા. ૧ [એ આંકણ]. ગુરુ એળવીએ નહીં ગુરુ વિનયે, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ ડભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રાણી! જ્ઞાન ૨. જ્ઞાનપગરણ પાટી પિથી, ડવણી નેકારવાલી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org