________________
વિભાગ બીજો
પંચમીનું સ્તવન. પંચમી તપ તમે કરે રે પ્રણ! જેમ પામે નિર્મલ જ્ઞાની પહેલું જ્ઞાન ને પછી કિરિયા, નહિ કઈ જ્ઞાન સમાન રે પંચમી નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્ય, જ્ઞાનના પાંચ પ્રકાર છે મતિ અત અંવધિ ને મન પર્યવ, કેવલ એક ઉદાર રે. પંચમી મતિ અઠ્ઠાવીસ મત ચઉદહ વીસ, અવધિ છે અસંખ્ય પ્રકાર છે દેય ભેદે મન પર્યવ દાખ્યું, કેવલ એક શ્રીકાર રે. પંચમી ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા એકથી એક અપાર રે. કેવલજ્ઞાન સમું નહિ કેઈ, કલેક પ્રકાશ રે. પંચમી એ પારસનાથ ! પક્ષાય કરીને, માહરી પૂરે ઉમેદ રે; સમયસુંદર કહે હું પણ માર્ગ, જ્ઞાનને પાંચમો ભેદરે. પંચમી ૫
આઠમનું સ્તવન. શ્રી રાજગૃહી શુભ કામ અધિક દીવાજે રે, વિચતા વીર જિર્ણદ અતિશય છાજે રે, ચિત્રીશ અને પાંત્રીશ વાણુ ગુણ ગાજે રે, પધાર્યા વધામણી જાય શ્રેણિક આવે રે ? તિહાં ચેસઠ સુરપતિ આવીને ત્રિગડું બનાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે; સુર નર ને તિર્યંચ નિજ નિજ ભાસા રે, તિહાં સમજીને ભવી જીવ પામે સુખ ખાસા રે. ? તિહાં ઈંદ્રભૂતિ ગણધાર શ્રી ગુરૂ વીરને રે, પૂછે અષ્ટમીને મહિમા કહો પ્રભુ અમને રે,
ત્વ ભાખે વીર જિર્ણોદ સુણ સહુ પ્રાણી રે,
આઠમ દિન જિનનાં કલ્યાણું ધરે ચિત્ત આણી રે. 3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org