________________
સ્તવને.
પર તુમ દરિસણ યુગથી, થેયે હૃદયે હે અનુભવ-પ્રકાશ અનુભવ અભ્યાસ કરે, દુઃખદાયી હે સહુ કર્મ-વિનાશ.
- પરમાતમ ૬ કર્મકલંક નિવારીને, નિજ રૂપે હે રમે રમતા રામ: લહત અપરવ ભાવથી, ઈણ રીતે હે તુમ પદ વિશરામ
1.
પરમાતમ૦ ૭. ત્રિકરણ મેગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ! ચિદાનંદ મનમેં સદા, તમે આપે હે પ્રભુ! નાણદિણંદ!.
પરમાતમ ૮ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન.
(રાગ-શ્રીરાગ.) [મારી દશા]
અબ મહી એસી આય બની; શ્રી શંખેસર પાસ જિનેસર, મેરે તું એક ધની...અબ૦ ૧ તું બિનુ કેઉ ચિત્ત ન સુહાવે, આવે કોઈ ગુની. મેરો મન તુજ ઉપર રસિ, અલિજિમ કમલ ભની.....અબ૦ ૨ તુમ નામે સવિ સંકટ ચરે, નાગરાજ ધરની નામ જપું નિશિ વાસર તેરે, એ શુભ મુજ કરની.....અબ૦ ૩ કે પાનલ ઉપજાવત દુર્જન, મથન વચન અરની નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની...અબ ૪ મિથ્યા મતિ બહુ જન હૈ જગમે, પદ ન ધરત ધરની... ઉનતે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની અબ૦ ૫ સજજન-નયન સુધારસ-અંજન, દુરજન રવિ ભરની તુજ મૂરતિ નિરખે એ પાવે, સુખ જસ લીલ ઘની..અબ૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org