________________
૩૮
વિભાગ બીએ.
*
*
*
સુખીયા થાવર નારકી, શુભ છાયા રે;
. પવન થયા અનુકૂળ, સુકાળા વાયા રે. મૃગ રે અનુક્રમે વન પામીયા, સુણી આયા રે;
પૂરવલા મિત્ર, કહી સમજાયા છે. મૃગ ૩ શુદિ એકાદશી દિને, વ્રત પાયા રે;
તેણ દિન કેવળબાણ લહે જિનરાયા રે. મૃગ ૪ જ્ઞાનવિમળ મહિમાથકી, સુજસ સવાયા રે; મલ્લિજિનેસર ધ્યાને, નવનિધિ પાયા રે. મૃગશિર૦ ૨
શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન પરમાતમ પૂરણ કલા, પૂરણ ગુણ છે પૂરણ જન આશ; પૂરણ દર્ટે નિહાળીએ, ચિત્ત ધરીએ હે અમચી અરદાસ,
- પરમાતમ ૧ સર્વ દેશ ઘાતી સહ, આઘાતી હે કરી ઘાત દયાળ ! વાસ કિયે શિવમંદિરે, મેહે વિસરી હો ભમતે જગ જાળ.
પરમાતમ૦ ૨ જગતારક પદવી લહી, તાર્યા સહિ અપરાધી અપાર તાત ! કહે મેહે તારતાં, કિમ કીની હે ઈણ અવસર વાર?
- પરમાતમ૦ ૩ મેહ મહામદ છાકથી, હું છકિયે હે નહિ સૂધ લગાર; ઉચિત સહિ ઈણ અવસરે, સેવકની હે કરવી સંભાર.
પરમાતમ ૪ મેહ ગયા જે તારશે, તિણ વેળા હો કહો તુમ ઉપકાર;
સુખ વેળા સજજન ઘણા; દુઃખ વેળા હા વિરલા સંસાર Jain Education International For Private & Personal Use Only 42 HICHO.org