________________
સ્તવને.
૩૭ મન ઘરમાં ધરીયા ઘર ભા, દેખત નિત્ય રહેશે થિર ભા; મન વૈકુંઠ અકુંઠિત ભગતે,ગી ભાખે અનુભવ યુગતે. સા૨ કલેશે વાસતિ મન સંસાર, કલેશ હિત મન તે ભવપાર; જો વિશુદ્ધમન ઘર તુમે આયા પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાયા.સા સાત રાજ અલગ જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહિ પઠા; અળગાને વળગ્યા જે રહેવું, તે ભાણું-ખડખડ દુઃખ સહેવું. સારુ ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે ખીર-નીર પરે તુમશું મલશું, વાચક જસ કહે હેજે હલેશું. સાવ ૫
શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન મહારે મુજ ભેને રાજ, સાહેબ શાંતિ સલુણ. (ટેક) અચિરાજીના નંદન તેરે, દર્શન હેતે આવ્યું છે સમક્તિ રીઝ કરેને સ્વામિ ! ભક્તિ ભેટશું લાવ્યું. મહાર. (૧) દુઃખભંજન છે બિરુદ તમારું, અમને આશ તુમારી.. તમે નિરાગી થઈને છૂટ, શી ગતિ હશે અમારી ? મહારે (૨) કહેશે લેક ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જે બેલી ન જાણે, તો કિમ હાલે લાગે? મહારે ૦ (૩) મહારે તે તું સમરથ સાહિબ, તે કિમ ઓછું માનું છે ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું? મહાર૦ (૪) અધ્યાત્મ રવિ ઊગે મુજ ઘટ,મેહ તિમિરહ જુગતે; વિમલવિજય વાચકને સેવક, રામ કહે શુભ ભગતે. હારે (૫) [ અથ શ્રી મલ્લિજિન (મૌન એકાદશી) સ્તવન.
. (શત્રુંજય ષભ સમેસર્યા–એ દેશી) મગશિર શુદિ એકાદશી દિને જાયા રે;
ત્રિભુવન ભયે રે ઉદ્યોત, સેવે સુર રાયા રે. મૃગ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
--