________________
વિભાગ બીજો પ્રભુજી તમે ધન્ય ધન્ય છે સિદ્ધ.૦ ૪ વાચક શેખર કિર વિજય ગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણું એહ જિન ચેવી શમા, વિનય વિજય ગુણ ગાય છે સિદ્ધાળ છે પપ
સીમંધરસ્વામીનું સ્તવન. સુણે ચંદાજી, સીમંધર પરમાતમ પાસે જા; મુળ વિનતડી, પ્રેમ ધરીને એણે પેરે તુમ સંભળાવજે. જે ત્રણ ભુવનને નાયક છે, જસ ચોસઠ ઇંદ્ર પાયક છે; જ્ઞાન દરિસા જેહને લાયક છે. સુણે છે ૧છે જેની કંચન વરણ કાયા છે જસ ઘેરી લંછન પાયા છે; પુંડરીગિણી નગરીને રાયા છે સુણો છે ર છે બાર પર્ષદા માંહી બિરાજે છે, જસ ચેત્રી અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણુએ ગાજે છે. સુણો છે ૩ ભવિજનને તે પડિહે છે, તુમ અધિક શીતલ ગુણ સેહે છે; રૂપ દેખી ભવજન મેહે છે. સુણે ! જા તુ સેવા કરવા રસીયો , પણ ભારતમાં દૂર વસીયે છું; મહ મેહરાય કર ફસીયો છું. સુણે છે પછે પણ સાહિબ ચિત્તમ ધરી છે, તેમ આણ ખડગ કર ગ્રહી છે, પણ કાંઈક મુજથી ડરી છે. સુણે, કે ૬ જિન ઉત્તમ પુંઠ. હવે પૂરે, ક પદ્મવિજય થાઉં શર; તે વાધે મુજ મન અતિ નુ. સુણ ૭ - શ્રી વાસુપૂજ્ય જિન–સ્તવન.
(મોતીડાની–દેશી.) , સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધી સાહિબા ! વાસુપુજ્ય જિમુંદા ! મેહના વાસુપૂજ્ય
અમે પણ તુમ શું કામણ કરશું, ભક્ત રહી મન ઘરમાં ધરશું સાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org