________________
સ્તવના
રૂપ
લળી લળી લાગુ છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય. આવા ૫ ૭ ॥ શ્રી સખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
અ'તરજામી સુણ' અલવેસર, મહિમા ત્રિજંગ તમારારે; સાંભળીને આવ્યા હું તીરે, જન્મ મરણ દુઃખ વાર સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપે. ! એ આંકણી સહુકાનાં મન વાંછિત પૂરા, ચિંતા સહુની ચુરે રે; એહવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખે છે દૂર. સે॰ ॥ ૨૫ સેવ કને વલવલતા દેખી, મનમાં મહેર ન ધરશે. રે; કરુણાસાગર કેમ કહેવાશે!, જો ઉપગાર ન કરશે. સે॥ ૩ ॥ લટપટનુ હવે કામ નહીં છે, પ્રત્યક્ષ દરિશન દીજે રે; ધૂમાડે પીજી નહીં સાહિબ, પેટ પડયાં પ્રતીજે. સે॰ ॥ ૪ ॥ શ્રીસ એશ્વર મડન સાહિબ, વિનતડી અવધારારે; કહે જિન માયા કરી મુજને, ભવસાગરથી તારા. સેવક૦ ૫ પા
મહાવીર સ્વામીનુ′ સ્તવન.
સિદ્ધારથનારે નંદન વિનવુ, વિનતડી અવધાર, ભવમ’ડપમાંરે નાટક નાચીયે, હવે મુજ દાન દેવરાવ હુવે મુજ પાર ઉતાર ॥ સિદ્ધા॰ ! ૧૫ ત્રણ રતન મુજ આપે। તાત, જેમ નાવે રે સતાપ; દાન દૈય'તારે પ્રભુ કેાસીર કીસી, આપે પદવી ૨ે આપ ા સિદ્ધા॰ ॥ ૨ ॥ ચરણુ અંગુઠે રે મેરૂ કંપા ીયા, સુરનાં માડયાં રે માન, અષ્ટ કર્મના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાના સિદ્ધા॰ ।। ૩ ।। શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારથના ૨ે વંશ દીપાવીયા,
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org