________________
-
-
-
-
-
-
-
વિભાગ બીજે. શાન્તિનાથ જિન સ્તવન. શાંતિ જિનેશ્વર સાચે સાહિબ, શાંતિ કરણ અનુકુલમે હે જિનજી; તું મેરા મનમેં, તું મેરા દિલમેં; ધ્યાન ધરું પલ પલમેં સાહેબજી. તું મેરા ૧ ભવમાં ભમતાં મેં દરિશન પા, આશા પુરો એક પલમેં હો જિન”. તું મેરા છે રા નિર્મલ પેત વદન પર સેહે, નિકસે ક્યું ચંદ વાદલમે હે જિન”. તું મેરા છે ૩ મેરે મન તમ સાથે લીને, મીન વસે જવું જલમેં સાહેબજી. તું મેરા | ૪ | જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દિઠે દેવ સકલમેં હૈ જિન. તું મેરા ૫ છે
શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન. ૧ આ પાસજી મુજ મળીયા રે, મારા મનન મને રથ ફળીયા. આ છે તારી મૂરતિ મેહનગારી રે. સહુ સંઘને લાગે છે પ્યારી રે; તમને મેહી રહ્યા સુર નર નારી આવે છે ૧છે અલબેલી મૂરત પ્રભુ તારી રે, તારા મુખડ ઉપર જાઉં વારી રે, નાગ નાગણીની જોડ ઉગારી. આ છે ૨ ધન્ય ધન્ય દેવાધિદેવરે, સુર લેક કરે છે સેવા રે, અમને આપને શિવપુર મેવા. આ છે ૩ તમે શિવરમશુના રસીયારે, જઈ એક્ષપુરીમાં વસીયા રે; મારા હૃદય કમ, ળમાં વસીયા. આ છે ૪ જે કઈ પાર્શ્વ તણા ગુણ ગાશે રે, ભવ ભવનાં પાતિક જશે રે, તેનાં સમતિ નિર્મળ થાશે, આવે છે. પા પ્રભુ ત્રેવશમાં જિનરાયા રે, માતા વામદેવીના જાયા રે; અમને દરિશન ઘોને દયાળા. આ૦ | દો હું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org