________________
વન
૩૩
સિદ્ધિ
તમ વારી રે; પચ ક્રોડ મુનિ પરીવર્યાં રે લાલ, હુ હજુર ભવપારી કે એક ૫૩૫ ચત્રી પુનમ દિન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દીલ ધારી રે; મૂળ પ્રદિક્ષણા રે. એક ॥૪॥ દસ વીસ ત્રીસ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહા લીજીએ રે લાલ, જેમ હાય જ્ઞાન વિશાળ મનોહારી રે; એક દિન પુ‘ડરીક ॥ પ
કાઉસ્સગા રે લાલ, લેગસ થઈ નમુક્કારું ફળ પ્રદિક્ષણા
શ્રી અજિતનાથ પ્રભુનું સ્તવન,
પ્રીતલડી ખંધાણી રે અજિત જિષ્ણુ દશું, કાંઇ પ્રભુ પાખે ક્ષણ એકે મન ન સહાય .જો; ધ્યાનની તાળી રે લાગી નેહશું, જલદ ઘટા જિમ ‘શિવસુત-વાહન દાય જો. ૫ ૧૫ નેહુ ઘેલુ મન મારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન એ કારણથી પ્રભુ મુજ જો, મારે તે આધાર રે સહિમ રાવળે, અંતર્ગતની પ્રભુ આગળ કહુ' ગુજ જો, ૫ પ્રી॰ ૨ ॥ સાહેબ તે સાચા રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે ૨ આચરણે કેમ કરીને રહું, બિરૂદ તમારા ત તારણુ તરણુ જહાજ જો. ૫ પ્રી॰ ૩૫ તારકતા તુજ માંહે રે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું. દીનદયાલ જો; તુજ કરૂણાની લહેર રે મુજ કારજ સરે, શું ઘણુ કહીએ જાણુ આગળ કૃપાળ જો. ૪૫ કરૂણા દૃષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભવ ભાવટ ભાંગી ભક્તિ પ્રસંગો, મનવાંછિત જ્યાં રે તુજ માલ બને, કરજોડીને-માહન કહે - મનરગ જો. પ્રી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org