________________
વિભાગ બીજો
(૫)
- બાળપણે આપણ સનેહી, રમતા નવનવે વેશે; આજ તમે પામ્યા પ્રભુતાઈ. અમે તે સંસાર નિવેશે હે પ્રભુ, એલંભડે મત ખીજે. તે ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તુજને કેઈ ધ્યા; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈ ન મુક્તિ જાવે હે પ્રભુજી; એલંભડે મત ખીજે. ૨ સિદ્ધ નિવાસ લહે ભવસિદ્ધિ, તેમાં શો પાડ તમારે તે ઉપગાર તમારે વહીએ, અભવ્ય સિદ્ધિને તારો હે પ્રભુજી૦ ૩ નાણ રણ પામી એકાન્ત થઈ બેઠા મેવાસી; તેહ માં હેલે એક અંશ જે આપ, તે વાતે સાબાશી હે પ્રભુજી ને ૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતાં નવિ થાય, શિવપદ દેવા જે સમરથ છે, તે જશ લેતાં શું જાય હે પ્રભુજી છે પણ સેવા ગુણ રંજ ભવી જનને, જે તમે કરે વડ ભાગી; તે તમે સ્વામી કેમ કહેવાશે નિર્મમને નિરોગી હે પ્રભુજી, ( ૬ નાભિ નંદન જગ વંદન પ્યારે, જગ ગુરૂ જગ હિતકારી, રૂપ વિબુદ્ધને મેહને પભણે, વૃષભ લછન બલીહારી હે પ્રભુજી; એલંભડે મત ખીજે. ૭
શ્રી પુંડરિક સ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, પૂવ શ્રી આદિ જિણંદ, સુખકારી રે; કહીએ તે ભવજળ ઉતરી રે લાલ, પામીશ પર માનંદ ભવ વારી રે. એક છે ૧. કહે જિન ઈણ ગિરિ પામશે રે લાલ, જ્ઞાન અને નિર્વાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લાલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક મારા ઈમ નિસુણીને તિહાં આવીયા રે લાલ, ઘાતિ કરમ ક્યાં દર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org