________________
સ્તવના
૩૧
(૩)
જગજીવન જગ વાલહેા, મરૂદેવીના નંદ લાલ રે; મુખ દીઠે સુખે ઉપજે, દર્શીન અતિહિ આનંદ લાલરે. ॥ જગ॰ ॥ ૧ ॥ આંખડી અ’મુજ પાંખડી, અષ્ટમી શિશ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચલા, વાણિ અતિહિ રસાલ લાલરે. ॥ જગ ॥ ૨ ॥ લક્ષણ અંગે વિરાજતાં, અહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિ કે, અભ્ય તર નહીં પાર લાલ રે. ॥ જગ॰ ૫ ૩૫ ઇંદ્ર, ચંદ્ર વિગર તણા, ગુણ લઇ ઘડીયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવીયુ, અસ્થિ એહ ઉત્ત`ગ લાલ રે. ॥ જગ॰ ॥ ૪ ॥ ગુણ સઘળા અંગે કર્યાં, દૂર કર્યાં સવિદોષ લાલ રે; વાચક ચશિવજયે થુલ્યે દેજો સુખના પાષ લાલ રે.
! જગ૰ !! ૫!!
(૪)
માતા મરૂદેવીના નંદ દેખી તારી મૂતિ મારૂં મન લાભાણુ જી; મારૂં દિલ લાભાથુંજી દેખી॰ ૫ ૧૫ કરૂણા નાગર કરૂણા સાગર, કાયા કચનવાન; ધારી લ’છન પાઉલે કાંઈ ધનુષ્ય પાંચસે. માન. માતા૦॥ ૨॥ ત્રિગડે બેસી ધર્મ કહેતાં, સુણે પદા ખાર; જોજન ગામિની વાણી મીઠી, વરસતી જળધાર. માતા॰ ॥ ૩ ॥ ઉરવશી રૂડી અપછરા ને, રામા છે. મનર’ગ; પાયે નેપૂર રણઝણે કાંઇ કરતી નાટરભ. માતામાં ૪૫ તુંહી બ્રહ્મા તુ'હી વિધાતા તું જગ તારણહાર; તુજ સરીખા નહીં દેવ જગતમાં અરવડીઆ આધાર. માતા૦૫ ૫૫ તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તું જગતના દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા:૦૫ ૬૫ શ્રી સિદ્ધાચળ તીરથ કરો, રાજા ઋષભ જિષ્ણુદ્ર; કીર્તિ કરે માણેક મુનિ હારી, ટાળેા ભવભય ક્દ માતારૂં ૫ ૭૫
*
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org
''