SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વિભાગ બીજો તુજ જન્મથી, દૂધ સહેાદર હાય. ૫.૪ ૫. શ્વાસેાશ્વાસ કમળ સમે, તુજ લેાકેાત્તર વાદ; દેખે ન આહાર નિહાર ચ ચક્ષુ ધણી એવા તુજ અવદાત. ॥ ૫॥ચાર અતિશય મૂળથી ઓગણીશ દેવના કીધ; કમ ખય્યાથી અગ્યાર ચેાત્રીશ એમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. ॥૬॥ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય મ્હે એહુ સમય પ્રભુ પાળજો, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ ૫ ૭૫ ઋષભજિનેશ્વરનું સ્તવન. (૨) ( કરમ પરીક્ષા કરણુ કુમર ચડ્યે રે એ દેશી. ) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહારારે, ઔર ન ચાહુંરે કત; રીઝ્યા સાહેબ સ`ગ ન પહિરે રે, ભાંગે સાદિ અનંત. ઋષભ॰ ॥ ૧ ॥ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કાય; પ્રીત સગાઇ રે નિરૂપાધિક કહી રે, સેાપાધિક ધન ખાય. ઋષભ૦૫ ૨૫ કાઈ કર્યંત કારણુ કાષ્ઠ ભક્ષણ કરે રે, મળશું ક'તને ધ્યાય; એ મેળે નવિ કહિયે સ‘ભવે રે, મેળે ઠામ ન થાય. ઋષભ॰ ૫ ૩ ૫ કોઇ પતિ ર’જન અતિ ઘણું તપ કરે રે, પાંત રજન તન તાપ; એ પતિ રંજન મે' નવિ ચિત્ત ધયું' રે, રંજન ધાતુ મિલાપ. ઋષભ૦ ૫ ૪૫ કોઇ કહે લીલા ૨ અલખ લલખ તણી રે, લખ પુરે મન આશ; દોષ રહિતને લીલા નિવ ઘટે રે, લીલા દોષ વિલાસ. ઋષભ૰ ॥ ૫ ॥ ચિત્ત પ્રસન્ગે રે પુજન લ કહ્યું રે, પુજા અખ`ડિત એહ; કપટ રહિત થઇ આતમ અરણા રે, આનંદઘન પદ રે, ઋષભ૦ ૫દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy