________________
સિદ્ધાચી સ્તવન
૨૯
(0)
નીલુડી રાયણ તરૂ તળે સુણ સુંદરી. પીલુડા પ્રભુના પય રે ગુણમ'જરી; ઉજવંળ ધ્યાને ધ્યાએ સુણ એહીજ મુક્તિ ઉપાય રે. ગુણુ॰ ॥ ૧॥ શીતળ છાંયડે બેસીએ સુણ॰. રાતા કરી મન ર'ગ ૨ ગુણ, પુષ્ટએ સાવન ફુલડે સુણ જેમ હાય પાવન અંગ રે. ગુણ્ ॥૨॥ ખીર ઝરે જેહ ઉપ સુણ॰, નેહ ધરીને એહ રે ગુણ; ત્રીજે ભવે તે શિવ લહે સુણુ, થાયે નિમ ળ દેહ હૈં, ગુણ૦૫ ૩૫ પ્રીત ધરી પ્રદક્ષિણા સુણ॰ ઢીચે એહને જે સાર રે ગુણ॰ અભંગ પ્રીતિ હાય તેહને સુણ, ભવભવ તુમ આધાર રે. ગુણ॰ ॥૪॥ કુસુમ પત્ર ફળ મજરે સુણ॰, શાખા થડ ને મૂળ રે ગુણ॰, દેવ તણા વાસાય છે સુણ, તીરથને અનુકુળ ૨. ગુણુ॰ ના ૧૫ તીરથ ધ્યાન ધરૈા મુદ્દા સુણ॰ સેવા એહની છાંય રે ગુણ॰ જ્ઞાનવિમલ ગુણ ભાખીયેા સુણ॰, શેત્રુજા મહાત્મ્ય માંહ્ય રે ગુણુમ જરી૦ ૫ ૬ u
શ્રી આદીશ્વર પ્રભુનું સ્તવન ( ૧ લુ)
•
પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, નસ સુગધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઇંદ્રાણી નયન જે, ભૃંગ પરે લપટાયું. ॥ ૧ ॥ રોગ ઉરગ તુજ નવ નડે, અમૃત જે આસ્વાદ; તેહુથી પ્રતિહત તેહમાંનુ કોઈ નિવ કરે, જગમાં તુમશું રે વાદ. ॥ ૨ ॥ વગર ધાઇ તુજ નિરમળી; કાયા કચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેને, જે ધરે તાહેરૂં ધ્યાન ॥૩॥ રાગ ગયા તુજ મન થકી, તેહમાં ચિત્ર ન હોય; રૂધિર આમિષથી રાગ ગયા
Jain Education International
For Private & Personal Use Only www.jainelibrary.org
મ