________________
મામ કલાકાર
વિભાગ બીએ એ, એ આગમની સાખ. પૂજે. ૩ વિમળ કરે ભવિ લોકને એ, તેને વિમળાચળ જાણ છે પૂજે છે શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજય ગુણ ખાણ છે પૂજે છે ૪૫ પુંડરીકે ગણધરથી થયે એ, પુંડરીકગિરિ ગુણધામ છે પૂજે. સુર નર કૃત એમ જાણીએ એક ઉત્તમ એકવીશ નામ. પૂજે છે પણ એ ગિરિવરના ગુણ ઘણું એ, નાણીએ નવી કહેવાય છે પૂજે છે જાણે પણ કહી નવી શકે છે, મુગદ ઘુવડને ન્યાય છે પૂજે છે ૬ગિરિવર ફરસન નથી કર્યો એ, રહ્ય ગરભાવાસ પૂજે છે નમન દર્શન ફરસન કર્યો છે, પરે મનની આશ છે પુજે છે ૭ છે આજ મહેદય મેં લો એ પાપે પ્રમોદ રસાળ છે પુજે. મણિ ઉદ્યોત ગિરિ સેવતાં એ ઘેર ઘેર મંગળ માળ પુજે ગિરિરાજને રે ૮
(૫) ચાલેને પ્રીતમજી પ્યારા, શત્રુંજય જઈએ; શત્રુંજય જઇયે રે. ચાલે છે એ આંકણું. છે શું સંસારે રહ્યા છે મુંછ, દિન દિન તન છીએ, આઠ આભની છાયા સરખી, પિતાની કીજે. ચાલે છે ૧. જે કરવું તે પહેલ કીજે, કાલે શી વાતે; અણચિંતવી આવીને પડશે, સબળાની લાતે. ચાટ છે ૨ ચતુરાઈ શું ચિત્તમાં ચેતી, હાથે તે સાથે મરણ તણું નિશાને મેટાં ગાજે છે માથે. ચા. ૩ માતા મરૂદેવાનંદન નિરખી ભવે સફળ કીજે; દાનવિજય સાહેબની સેવા, એ સંબલ લીજે. ચા. ૪
- ૧ કેવળજ્ઞાની વડે પણ, ૨ ભાd, Sonal Use Only
I
) iJS
Jain Education International
FON Private Q
ersonal Use Only
www.jainelibrary.org