________________
સિદ્ધાચી સ્તવન
રણ બિરૂદ તમારૂં, એ તીરથ જગ સારા રે. . ધન્ય ૪ છે સંવત અઢાર ત્યાશી માસ અષાઢા, વદી આઠમ ભમવારા; પ્રભુ કે ચરણ પ્રતાપસે સંઘમે, ક્ષમારત્ન પ્રભુ પ્યારા રે, ધન્ય ભાગ્ય હમારા ! પ છે
(૩) મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે, દેખીને હરખિત હોય; વિધી શું કીજે રે યાત્રા એહની રે, ભવ ભવનાં દુઃખ જાય. મારું છે ૧. પંચમે આરે રે પાવન કારણે રે, એ સમે તીરથ ન કેય; મેટો મહિમા રે જગમાં એહનો રે, આ ભરતે અહીંયા જેય. એ મારૂં ૨ . ઈણ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સીધ્યા સાધુ અનંત; કઠણ કરમ પણ ચે ગિરિ ફરસતાં રે, હવે કરમ નિશાંત. મારું છે ૩ જૈન ધર્મતે સાચે જાણીએ રે, માનું તીરથે એ સ્તંભ: સુર નર કિન્નર નૃપ વિદ્યાધરા રે, કરતા નાટારંભ છે મારું ૦ ૪. ધન્ય ધન્ય દહાડે રે, ધન્ય વેળા ઘડી રે, ધરીએ હૃદય મઝાર; જ્ઞાન વિમળસૂરિ ગુણ એહના ઘણા રે, કહેતાં નવે પાર. છે મારૂં છે ૫.
મનના મને રથ સવી ફળ્યા એ સીધ્યાં વાંછિત કાજ; પૂજે ગિરિરાજને રે. . પ્રાયે એ ગિરિ શાશ્વત એ, ભવજળ તરવા ઝહાજ છે પૂજે છે ૧ મે મણિ માણક મુકતાફળે એ, રજત કનકનાં કુલ. છે પૂજે કેસર ચંદન ઘસી ઘણું એ, બીજી વસ્તુ અમૂલ. છે પૂજો એ ૨ છઠું અંગે દાખી એ,
આઠમે અંગે ભાખ. પૂજે. સ્થવિરાવલી પયને વરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org