________________
વિભાગે બીજી
હે કાના કે
સિદ્ધાચળના સ્તવન. યાત્રા નવાણું કરીએ વિમલગિરિ, યાત્રા નવાણું કરીએ પૂર્વ નવાણું વાર શત્રુંજય ગિરિ, ઋષભ જિર્ણદ સમેસરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ ૧ કોડી સહસ ભવ પાતક ગુટે, શેત્રુજા સામે ડગ ભરીએ વિચાર છે સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચડીએ ગિરિવરીએ વિ. યા છે ૩ પુંડરીક પદ જપીએ મેન હરખે, અધ્યવસાય શુભ ધરીએ વિ. યા ૪ iઈ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્વરીએ. વિ. યા ૫છે ભૂમિ સંથારો ને નારી તણે સંગ દૂર થકી પરિહરીએ. વિ. યા છે ૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી ગુરૂ સાથે પદ ચરીએ. વિ૦ ૦ [ ૭ પડિકમણું દેય વિધિશું કરીએ, પાપ પડેલ પરિહરીયે રે વિ૦ ૨.૦ ૫ ૮ કલિકાળે એ તીરથ મોટું પ્રવાહણ જેમ ભર દરિયે. વિ યા છે ૯ો ઉત્તમ એ ગિરિ વર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ વિ. ય૦ ૧૦
સિદ્ધાચળ ગિરિ ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારા એ ગિરિ વરને મહિમા મટે, કહેતાં ન આવે પાર, રાયણ રૂખ સામે સર્યા સ્વામી, પૂર્વ મેવાણું વાર રે. . ધન્ય છે ૧ મૂળ નાયક શ્રી આદિ જિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્ય શું પૂજે ભાવે, સમકિત મૂળ આધાર રે. . ધન્ય છે ર છે ભાવ ભક્તિશું પ્રભુ ગુણ ગાવે, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારી રે. . ધન્ય છે ૩ દૂર દેશાંતરથી હું આવ્યું, શ્રવણે સુણ ગુણ તેર, પતિત ઉદ્ધJain Education International For Private & Personal Use Only www.jainelibrary.org