________________
ચૈત્યવંદને
છે
૨૦. એકાદશીનું ચિત્યવંદન અંગ અગ્યાર આરાધીએ, એકાદશી :દિવસે; એકાદશ પ્રતિમા વહે, સમક્તિ ગુણ વિકસે. (૧) એકાદશી દિવસે થયા, દીક્ષા ને નાણ; જન્મ લહ્યા કઈ જિનવરા, આગમ ગૃહિમાણ. જ્ઞાનવિમલ ગુણ વાધતાં એ, સકલ કલા ભંડાર; અગ્યારશ આરાધતાં, લહીએ ભવજલ પાર. . (૩)
૨૧. શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન. ચાર માસા-ત્તર થિર રહે, એહીજ અર્થ ઉદાર. (૧) આષાઢ સુદ ચઉદશથકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમે, પડિક્કમતા ચઉમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે સાંભલે થઈ એકતાન. (૩) જિનવર ત્ય જુહારીયે, ગુરુભક્તિ વિશાલ; પ્રાયે અષ્ટ ભલાંતરે, વરીએ શિવ વરમાલ. (૪) દર્પણથી જિન રુપને, જુવે સુષ્ટિ ૫; દર્પણ અનુભવ અર્પણ, જ્ઞાનરમણ મુનિ-ભૂપ આતમ સ્વરુપ વિલેતાએ, પ્રગટ મિત્ર-સ્વભાવ રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. (૬) નવ વખાણું પૂછ સુણે, શુંકુલ ચતુર્થી સીમા " પંચમી દિન વાંચે સુણે, હેય વિધી નીમા. (૭) એ નહીં પર્વે પંચતી, સર્વ સમાણ ચોથે;
ભવભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. (૮) | સુત-કેવલી વયણ સુણી, લહી માનવ અવતાર;
શ્રી શુભવીરને શાસને, પામ્યા જય-જય-કાર. (૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
?