________________
૪
વિભાગ બીજો
તેહતણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાલી . પ્રાણી જ્ઞાન૦ ૩. ઇત્યાદિક વિપરીતપણાથી, ‘જ્ઞાન’વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવેાભવ, મિચ્છામિદુક્કડ' તેહરે. પ્રાણી ! જ્ઞાન ૪. પ્રાણી ! સમક્તિ યે શુંદ્ધ જાણી, વીર વદે એમ વાણીરે. પ્રાણી સમ॰, જિનવચને શકા વિકીજે, વિ પરમત અભિલાખા સાધુતણી નિંદા પરિહરજો, ફળ સદેહ મ રાખરે. પ્રાણી સમ॰ પ, મૂઢપણું છડે પર-શ'સા, ગુણવંતને આદરીએ; સાહુસ્મીને ધર્મે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએરે. પ્રાણી ! સમ૦ ૬. સંઘ ચૈત્ય પ્રાસાદતણા જે, અવર્ણવાદ મન કુખ્યા; દ્રવ્ય દેવકા જે વિષ્ણુસાડ્યો, વણસતા ઉવેખ્યા રે, પ્રાણી! સમ૦ ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, ‘સમક્તિ’ખડયું જેઠુ; આ ભવ પરભત્ર વળીરે ભવે ભવ, મિચ્છામિ દુક્કડ' તેહરે પ્રાણી ! સમ૦ ૮. પ્રાણી ! ચારિત્ર લ્યા ચિત્ત આણી. પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધમે પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રાણી ! ચારિ॰ ૯. શ્રાવકને ધમે સામાયિક, પેસહુમાં મન વાળી; જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રાણી !ચારિ૦ ૧૦ ઇત્યાદિક વિપરીતપણાથી, ‘ચારિત્ર’ ડાળ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવેલ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રાણી ! ચારિ૦ ૧૧. ખારું ભેદે તપ નિવ કીધા, છતે ચેાગે નિજ શક્તે; ધર્મે મન વચ કાયા વીરજ, નિવ ફોરવીયુ. ભગતેરે. પ્રાણી ! ચારિ૦ ૧૨. ‘તપ’ ‘વીરજ’ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જે; આ ભવ પરભવ વળી ભવેાલવ, મિચ્છામિ દુક્કડ' તેહરે, પ્રાણી ! ચારિ૦ ૧૩. વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આલેાઇએ; વીર જિજ્ઞેસર વયણ સુણીને, પાપ મલ સવિધાઇએ રે. પ્રાણી! ચારિ૦ ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org