________________
૨૩.
ચૈત્યવંદન
દંસણ–નાણ–ચરિત્ત—તવહિ, પડિહા સુંદર, તત્તકૂખર–-સર-- -લદ્ધિ --ગુરુપય--દલ દુબરુ. દિસિવાલ-જખ-જફિખણું-પહ, સુર-કુસુમેહિંઅલંકિયે; સે સિદ્ધચક ગુરુ કલ્પતરુ, અખ્ત મનવંછિય ફલ કિએ. (૩)
૧પ. બીજનું ચૈત્યવંદન. દુવિધ બંધનને ટાલીએ, જે વળી રાગ ને દ્વેષ આર્ત-રૌદ્ર દેય અશુભ ધ્યાન, નવિ કરે લવલેશ. (૧). બીજ-દિન ને વળી બધિ-બીજ, ચિત્ત ઠાણે વાવે; જેમ દુખ દુર્ગતિ નવિ લહે, જગમાં જશ ચાલે. ભાવે રૂડી ભાવનાઓ, બધે શુંભ ગુણઠાણ; જ્ઞાનવિમલ તપ જેહથી, હેય કેડી કલ્યાણ.
૧૬. પંચમીનું ચૈત્યવંદન. શામળવા ને સેહામણું, શ્રી નેમિ-જિનેશ્વર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સુહંકર. પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વર્ષ સાઢા તથા, એ છે ત૫ પરિમાણ. જેમ વરદત્ત ગુણમંજરીએ, આરા તપ એહ; જ્ઞાનવિમલ ગુરુ એમ કહે, ધન્ય ધન્ય જગમાં તેહ.
૧૭, જ્ઞાનપંચમીનું ચૈત્યવંદન. બાર પર્ષદા આગલે, શ્રી નેમિ જિનરાય; મધુર ધ્વનિ દીયે દેશના, ભવિજનને હિતદાય.. પંચમી તપ આરાધીએ, જિમ લહીએ જ્ઞાન અપાર; કાતિક સુદિ પંચમી કહે, હરખ ઘણે બહુમાન. પાંચ વર્ષ ઉપર વળી, પંચ માસ લગે જાણ અથવા જાવજછવ લગે, આરાધે ગુણખાણ.
| (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org