________________
વિભાગ ખા
(૨)
મૃગપતિ લ ન પાઉલે, સાત હાથની કાય; બહેતિર વરસનુ આવખુ, વીરંજનેશ્વર રાય. ખિમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણું અવદાત; સાત ખેલથી વવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૧૨ શ્રીમહાવીરસ્વામીનું દિવાળીનું ચૈત્યવંદન.
(3)
શ્રી સિદ્ધાર્થાં નૃપ કુલતિલા, ત્રિશલા જસ માત; હરિલ’છન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત ત્રીસ વરસ ગૃહવાસ છડી લીએ સયમ ભાર; બાર વર્સ છદ્મસ્થ માન, લહી કેવલ `સાર. ત્રીસ વરસ એમ વિ મક્ષી એ, બહેાંતેર આયુ પ્રમાણ; દેવાળી દિન શિવ ગયા, કહે નય તે ગુણખાણું.
૧૩. શ્રી નવપદજીનું ચૈત્યવંદન. શ્રીસિદ્ધચક્ર આરાધીએ, આસા ચૈતર માસ; નવ દિન આંખિલ કરી, કાજે ઓળી ખાસ. કૈસર ચંદન બંસી ત્રણાં, કસ્તૂરી બરાસ; જુગતે જિનવર પૂજિયા, મયણા ને શ્રીપાળ. પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપા ત્રણ કાળ :ને, ગુણું તેર હજાર. કષ્ટ ટળ્યું ભરતણું, જપતાં નવપદ ધ્યાન; શ્રી શ્રીપાળ નરિદ થયા, વાધ્યા બમણા વાન. સાતમા કાઢી સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુણ્યે મુક્તિવધુ વર્યા. પામ્યા લીલાવલાસ. ૧૪, શ્રી સિદ્ધચક્ર (નવપદ)જીનું ચૈત્યવંદન. ને ધુરિ સિરિ—-અરિત-મૂલ દઢ—-પી—-પદ્ધિઓ; સિદ્ધ સૂરિ ઉજઝાય સાહુ, ચિત્તું સાહ–મરિદ્ગિ.
For Private & Personal Use Only
Jain Education International
(૧)
(ર)
(૩)
(૪)
(૫)
(૧
www.jainelibrary.org