________________
વિભાગ બીજો “ઈચ્છા સંદિ. ભગ સજઝાય કરું? ઈચ્છ” કહી, નવકાર ગણી ઉભડક પગે બેસી, એક જણ “મન્ડ જિણાણું ની સજઝાય કહે, પછી ખમા દઈ, “અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ. કહેવું.
- બહુપડિપુન્ના પરિસિને વિધિ.
[છ ઘડી દિવસ ચડ્યા પછી આ પિરસી ભણાવાય]. પ્રથમ, ખમા દઈ “ઈચ્છા સંદિભગ બહુપડિપુન્ના પિરિસિ? ”(ગુતહત્તિ”) પછી, ખમા દઈ, ઈરિવહિયાપ્રગટ લેગસ્સ પર્યન્ત પડિકકમી, ખમા દઈ, “ઈચ્છા સંદિ. ભગ પડિલેહણ કરૂં (ગુરૂ-કરેહ) કચ્છ” કહીને મુહપત્તિ (૫૦ બેલથી) પડિલેહવી.
ત્યાર પછી ગુરુ હેય તેમની સમક્ષ રાઈય-મુહપત્તિ પડિલેહવી, તેને વિધિ આ પ્રમાણે –
રાઇ–મુહપત્તિ પડિલેહવાને વિધિ. [ આ વિધિ-ગુરુ–મહારાજ સાથે રાઈ-પ્રતિક્રમણ ન કર્યું હેય તેને માટે છે, જે “કાદશાવત–વંદન” વિધિ પણ કહેવાય છે. ] .
પ્રથમ ખમા દઈ, ઈરિયાવહિયા પડિકકમી, અમ દઈ; ઈચ્છા સંદિર ભગ, રાઈ, મુહપત્તિ પડિલેહું ? (ગુસ-પડિલિહેહ) “ઈચ્છ' કહી, મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણાં દેવાં. પછી, ઈચ્છા સંદિઃ ભગ રાઇઅં આલેઉં ? (ગુરુ –આલેહ) ઈચ્છ, કહી તેને પાઠ કહે. પછી, “સવ્યસવિ રાઈ, દુઐિતિએ દુક્લાસિસ, દુશ્ચિદિના, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! (ગુરૂ–પડિકકમેહ) ઈચ્છે, તસ્મ મિચ્છામિ દુક્કડ,” કહીને, પદસ્થ હોય તે તેમને બે વાંદણાં દેવાં, ન
હેય તે એજ્જ ખમાસમણ દેવું. પછી ઈચ્છકાર સુહરાઈ કહીને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org