________________
પાષધ વિધિ.
'
''
૧. પ્રથમ, ઇરિયાવહી પડિઝંકમી, ‘ કુસુમિણ ' ના કાઉસ્સગ્ગી શરૂઆત કરવી. [ અહીં સામાયિક લેવાની કે પાવાની જરૂર નથી. ] ૨. ‘ સાત લાખ ’ અને ‘ અઢાર પાપસ્થાનક' ને બદલે ગમણા' ગમણે ' આલાવવા. [ જે આગળ આપેલ છે ] ૩. કરેમિતેમાં ‘ જાવ નિયમ' 'ને બદલે ‘ જાવ પાસહ` ' ખેલવુ. ૪. - ઈજેસુ॰ પહેલાં નમ્રુત્યુણ' કહ્યા પછી, ખમાસમણુ દઈ, ઇચ્છા. સદિ ભગ॰ બહુવેલ સદિસાહું ? ( ગુરુ-સદિસહ ) ઇચ્છ. કહી બીજું ખમાસમણુ ઇ, ચ્છિા સદિ ભગ॰ બહુવેલ કરશું ? ( ગુરુ-કરો ) ઇચ્છું. કહી, પછી, ચાર ખમાસમણ પૂર્વક ભગવાનાદિ ચારને વાંદી અઠ્ઠાઇઋજેસુ॰ કહેવુ. ( પ્રતિક્રમણ કર્યા પછી પડિલેહણની શરૂઆત કરવી..) અથ દેવ વાંઠવાના વિધિ,
+
66
પ્રથમ ખમાસમણુ દઇ, ( લેગસ સુધી ) ઇરિયાવહિયા પડિકકમી, ઉત્તરાસણ નાખીને ખમા ઇ. ઇચ્છા સદિ ભગ૦ ચૈત્યવંદન કરૂં ? ઇચ્છ, ” કહી ચૈત્યવંદન કરી, જચિહ્ન નમુત્યુણ અને જય વીયરાય॰ ! ‘ ભવમખંડા ' સુધી કહી, ખમા દઈ, ખીજું ચૈત્યવંદન કરી, જકિચિહ્ન નમ્રુત્યુણું કહી યાવત્ ચાર થાએ કહેવી. પછી નમ્રુત્યુણ કહીને ખીજીવાર ચાર થાઓ કહેવી. પછી નમ્રુત્યુણ કહી એ જાતિ તથા નમાત્॰ કહી, ( ઉવસગ્ગહર' અથવા બીજી') સ્તવન કહેવુ, અને જય વીયરાય॰ અર્ધા ( આભવમખડા સુધી) કહેવા. પછી ખમા દઈ ચૈત્યવંદન કરી, કિંચિ૰ નમ્રુત્યુણુ' કહીને 'જયવીયરાય સૌંપૂણૅ કહેવા, અને ખમા દઈ, ‘ અવિધ આશાતના મિચ્છામિ દું કહેવું.
સજ્ઝાય કરવાના વિધિ.
પ્રભાતના દેવવંદનમાં છેવટે ‘ મન્હ જિણાણ ’ની સઝાય કહેવી. (અપેારે તથા સાંજે ન કહેવી.) તે સઝાયને માટે એક ખમા દઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org