________________
દંડાસણ યાચી લેવું, તેને પડિલેહી, ઈરિયાવહી પડિકમીને કાજે લે કાજે શુદ્ધ કરીને (એટલે તપાસીને) ત્યાં જ સ્થાપનાચાર્યની સન્મુખ ઉભા રહીને, ઈરિયાવહી પડિક્રમવા. પછી કાજે ઉદરી યથાયોગ્ય સ્થાને
અણુજાણહ જસુહે ” કહી પરડવે. પરઠવ્યા પછી ત્રણ વારે “સિરે વોસિરે” કહેવું. પછી મૂલ સ્થાનકે આવીને સૌ સાથે દેવ વાંદવા અને સઝાય કરવી.
પડિલેહણ કરવાને વિધિ | (આ વિધિ, પૌષધ લીધા પહેલાં, પડિલેહણ કરનાર માટે, તથા વિધિ સહિત એળી વગેરે કરનાર માટે છે. )
પ્રથમ ઈરિયાવહી પડિકકમીને ખમાસમણ દઈ “ઇચ્છા સંદિ. ભગવ પડિલેહણ કરું?“ઈચ્છ' કહી, ઉભડક પગે બેસી, મુહપત્તિ, ચરવળ, કટાસણું વગેરે સઘળાં વસ્ત્રની એકી સાથે (પૂર્વે કહ્યા તેટલા બેલથી) પડિલેહી, ઈરિયાવહી પડિકકમી, કાજે લઈ શુદ્ધ કરી, ત્યાં જ ઈરિયાવહી પડીકકમીને પૂર્વોકત વિધિપૂર્વક કાજે પરઠવવા.
ત્યાર પછી પૂર્વોક્ત વિધિએ પિસાહ લે. પણ તેમાં પડીલેહણ કરવી નહીં, તથા કાજે પણ, લે નહીં, પરંતુ પડિલેહણના આદેશ તે જરૂર ફરીથી માંગી લેવા, અને તેમાં ફક્ત મુહપત્તિ પડિલહેવી. છેવટે વિધિ કરતાં જે કાંઈ અવિધિ થયે હેય તેને “મિચ્છામિ દુકકડ દઈને, દેવ વાંદરા અને “મહજિણાણું” ની સઝાય કહેવી.
પૌષધમાં-પ્રતિક્રમણ. પૌષધ લીધા પછી, રાઈ-પ્રતિક્રમણ બાકી હોય તે, છેવટે દેવ, વાંધા પહેલાં તે કરવું, પરંતુ પ્રતિક્રમણ કરતાં નીચેની સૂચનાઓ
ખાસ ધ્યાનમાં રાખવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org