SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પિષધ વિધિ.. ભગઢ સામાયિક સંદિસાહું? ઈચ્છે ' કહી ખમા દઈ ઈચ્છકારી ભગવન! પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરજી એમ કહેવું અહિ ગુરૂ યા વડીલ કરેમિ ભંતે સામાઈયં” ને પાઠ કહે (તેમાં “જાવ વિયમ' ને બદલે “જાવ પસહં' બોલવું.) પછી ખમા દઈ, “ઈચ્છા સંદિઃ ભગબેસણું સંદિરહું? ઈચ્છ' કહી ખમા દઈ “ઈચ્છા સંદિ ભગળ બેસણે ઠાઉં? ઈ.' ખમા દઈ, ઈચ્છાસંભ૦ સજઝાય સંદિસાહું ?' “ઈચ્છે ? ખમા દઈ ઈચ્છા સંદિ. ભગ સજઝાય કરું? “ઇ ” કહી ત્રણ નવકાર ગણવા પછી, ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગઇ બહુવેલ સદસાહ?” કહી ખમા દઈ, ઈચ્છા સંદિ ભગઇ બહુવેલ કરશું ” “ઈચ્છ.” [ પૌષધમાં પડિલેહણ કરવાને વિધિ.]. પછી, ખમા દઈ, ઈચ્છા સંદિ ભગ પડિલેહણું કરું? ઈચ્છ' કહીને મુહપત્તિ વિગેરે પાંચ વાનાં પડિલેહવાં, પિસહ લીધા અગાઉ, ઘેર અથવા ઉપાશ્રયે પડિલેહણ કર્યું હોય તેણે, અહીં, તથા ઉપધિ સંબંધી આદેશ વખતે, માત્ર મુહપત્તિ જ પડિલેહવી ]. (મુહપત્તિ ૫૦ બેલથી, ચરવળો ૧૦ બેલથી, કટાસણુ ૨૫ બેલથી, સૂતરને કદરે ૧૦ બોલથી અને જોતીયું ૨૫ બેલથી પડિલેવું.) પછી ઈરિવાવહિ પડિઝમી, ખમાસમણ દઈ “ઈચ્છાકારી ભગવન પસાય કરી પડિલેહણ પડિલેહાજી? " એમ કહી, વડીલ (બ્રહ્મચર્યવ્રતધારી) નું અણપડિલેહ્યું એક વસ્ત્ર ( ઉત્તરાસણ) પડિલેહવું. પછી ખમા દઈ, ઇચ્છા સંદિ ભગo “ઉપધિ મુહપત્તિ પડિલેહું ?” “ઇચ્છ' કહી, કહપત્તિ પડિલેહવી. પછી ખમા દઈ, ઇચ્છા સંદિર ભગ “ઉપાધિ દિસાહું?” “ઈચ્છ' કહી, ખમા દઈ ઈચ્છા સં ભગ “ઉપાધિ બલિહું ?” “ઈચ્છ' કહીને, પૂર્વે પડિલેહતાં બાકી રહેલ ઉત્તરાસણ, આવું કરવા જવાનું વસ્ત્ર (અને રાત્રિ પિસહ કરે છે તે કાંબળી) શિરે તમામ વસ્ત્રો ૨૫-૨૫ બેલથી પડિલેહવાં. પછી એક જણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004863
Book TitleDevsi Rai Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorDevchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1950
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy