________________
(૧૦)
માટે પ્રથમ કાર્યોત્સર્ગ બે લોગસ્સને કરે પછી સમ્યજ્ઞાનનું મૂળ દર્શન (શ્રદ્ધા–સંખ્યત્વ) છે, તેથી દર્શનાચારની વિશુદ્ધિ માટે એક લેગસ્સને કાઉસગ્ન જ્ઞાનાચારથી પ્રથમ કરે. તેને માટે ચતુર્વિશતિ જિનના ગુલ્કીર્તનરૂપ “લેગસ્સ સલ્વલેએ.” ઇત્યાદિ કહીને કાઉસ્સગ્ન કરે. પછી જ્ઞાનાચારની વિશુદ્ધિને અર્થે “પુખરવરદી સુઅસ્સ ભગવઓ " ઇત્યાદિ કહેતે એક લેગસ્સનો કાઉસ્સગ કરે. પછી એ સર્વ આચારના નિરતિચારપણે સમ્યફ આચરણથી ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરનાર સર્વ સિદ્ધોને વંદન કરવારૂપ “સિદ્ધાણં બુદ્ધાણું” કહે પછી બુતજ્ઞાનથી જ સર્વ ધર્મનું સ્વરૂપ સમજાય છે, તે મૃતધર્મની વૃદ્ધિ મૃતદેવતાથી થતી હોવાથી તેના સ્મરણ અર્થે એક નવકારને કાયોત્સર્ગ કરી, પારીને “સુદેવયાની ' સ્તુતિ કહે. સ્વલ્પ પ્રવાસે દેવતા સાધ્ય હેવાથી આઠ ધારસ (એક નવકારના આઠ શ્વાસે ફાસ થાય છે) કાલેન્સ ક. તેજ પ્રમાણે જે ક્ષેત્રમાં આપણે રહીએ છીએ તે દેવતા અનુકૂળ હોય તે આપણું ધર્મકાર્ય નિર્વિધ્રપણે પરિપૂર્ણ થાય, તેથી તેના સ્મરણાર્થે પણ એક નવકારને કાઉસ્સગ કરી, પારીને
સે ખિતે સાદ”ની થાય કહેવી. પછી મંગલાથે એક નવકાર ગણી. બેસીને મુહપત્તિ પડિલેહવી. તે હવે પછી ગુરૂને દ્વાદશાવર્ત વંદન કરવું છે તેને અર્થે લે. લૌકિકમાં પણ રાજા અમુક કાર્ય બતાવે તે કર્યા બાદ પ્રણામ કરીને નિવેદન કરવાનું પ્રવર્તન છે, તેમ આ છેલ્લું વંદન સમજવું. પચ્ચખાણરૂપી છડું આવશ્યક તે પહેલાંજ થઈ ગયું છે, તેથી હવે તે કરવાનું નથી. પછી છ આવશ્યક સંભારવા. પછી “ ઈછામ અણુસદિ" કહી બેસી ઉચ્ચ સ્વરે “નમો નમો ખમાસમણણ નમત” ઈત્યાદિ પૂર્વક “નમોસ્તુ વર્ધમાનાય"ની ત્રણ સ્તુતિ અને “નમુત્યુનું તથા સ્તવન” કહેવાં. “ઈછા અણુસર્દિ” એટલે અમે અનુશાસ્તિ-ગુરૂની આજ્ઞાહિતશિક્ષાને ઇચ્છીએ છીએ, તે આજ્ઞા પ્રમાણે કરવા રૂપ “નમે ખમાસમણાણું” ઈત્યાદિ પદથી ગુરૂને તથા પાકિને નમસ્કાર થાય છે, અને ઉચ્ચ સ્વરે ત્રણ સ્તુતિ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org