________________
( ૧૧ )
,,
ઃઃ
',
નમ્રુત્યુષ્ય અને સ્તવન કહેવાય છે, તે “પડાવશ્યક નિર્વિઘ્ને પૂર્ણ થાય તેના હર્ષી ઉત્પન્ન થયેલા છે, એ સૂચવવા અર્થે છે. “આ નમોડસ્તુ "ને બદલે તથા રાત્રિ પ્રતિક્રમણમાં “વિશાલોચન ”ને બદલે સ્ત્રી. “સંસાર દાવાની ” ત્રણ ગાથા કહે; કારણ કે “નમેઽસ્તુ, વિશાલલાચન, નમાત્" એ પૂર્વાંતત છે તેથી સ્ત્રી ન કહે, એમ કહેવુ છે. પછી ઉત્કૃષ્ટ કાળે વર્તતા ૧૭૦ જિનને વાંદા અર્થે ‘વનક' કહે. તથા ચાર ખમાસમણ પૂર્ણાંક ગુર્દિકને વંદન કરે, પછી અઢીદ્વીપમાં રહેલા મુનિએના વંદન અર્થે શ્રાવક અદૃષ્ટજેસુ' કહે. દરેક ક્રિયા દેવગુરૂના વદનપૂર્વક શરૂ થાય અને દેવગુરૂના વંદનપૂર્વક પૂરી થાય, એ અર્થે અત્ર છેલ્લે પણ દેવગુરુનું વંદન કરવામાં આવે છે. આ દેવગુરૂવદન મુનિને નમા`થી ચાર ખમાસમણુ દેવા સુધી જાવું અને શ્રાવકને અદ્નાઇજેસુ કહેવા પર્યંત જાવું. પછી પ્રથમના “ કાઉન સુગ્ગ કરતાં રહેલ અતિચારને ટાળવા અર્થે દૈસિક પ્રાયશ્ચિત્ત વિશેધનાથે ચાર લેગસના કાઉસગ્ગ કરે, પછી મગળાથે પ્રકટ લેગસ્સ કહી, એ ખમાસમણુ દેવાપૂર્વક સજ્ઝાયના એ આદેશ માગી, એસી, એક નવકાર ગણી સઝાય કહે. ત્રણ આચારની વિશુદ્ધિઅર્થે કાઉસ્સગ્ગા કરવામાં આવ્યા છે અને તપચારની વિશુદ્ધિ માટે પચ્ચખ્ખાણુ કર્યું છે, તેથી વિશુદ્ધિ થઇ ગઇ છે, તથા પ્રતિક્રમણ કરતાં જે વી ફોરવવું પડે તેથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. સઝાય કહ્યા બાદ દુઃખક્ષય કર્મીક્ષય નિમિત્તે ચાર લોગસ્સને કાઉસ્સગ્ગ કરવા. આ લેગસ પૂરા કહેવા, બાકી સ કાઉસ્સગ્ગામાં “ચ ંદ્દેસુ નિમ્મલયરા " સુધી કહેવા. કાઉસગ્ગ કર્યાં પછી પારીને મગળાથે એક જણ “લઘુશાંતિ” કહે, બીજા કાયાત્સગ માંજ સાંભળે. કાઉસ્સગ્ગ પારી પ્રકટ લેગસ” કહે. તે પછી દરિયાવહિ પ્રતિક્રમે તથા ચઉક્કસાયથી જયવોયરાય સુધી ચૈત્યવંદન કરી સામાયિક પારવા પતિ જે વિધિ છે તે સર્વ કરે. સઝાય પછીની વિધિની હકીકત મૂળ ગ્રંથમાં નથી. તે વર્તમાન પ્રવૃત્તિને અનુસારે સુખી છે. તિ.
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org