SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ બાદર વાયરાના ૧૩ ભેદ, તેના નામ – ૧ પૂર્વ દિશાના વાયરો, ૨ પશ્ચિમ દિશાનો વાયરો, ૩ ઉત્તર દિશાનો વાયરો, ૪ દક્ષિણ દિશાનો વાયરો. ૫ ઉર્ધ્વ દિશાનો વાયરો, દ અધોદિશાનો વાયરા, ૭ તિર્યફ દિશાને વાયરો, ૮ વિદિશાનો વાયરો, ૯ વાયુ ઝામી વાયરો, ૧૦ ઉકલીયો વાયરો, ૧૧ મંડલીયો વાયરો, ૧૨ ગુંજ વાયરો, ૧૩ મુંઝ વાયરો, ૧૪ સંવર્તક વાયરો, ૧૫ ઘન વાયરો, ૧૬ તનુ (પાતળા) વાયરો, ૧૭ શુદ્ધ વાયરો. એ ઉપરાંત વાયુકાયના ઘણા ભેદ છે. તે વાયુકાયના એક વખત ફરકવામાં અસંખ્યાતા જીવ શ્રી ભગવતે કહ્યાં છે. તેમાંથી એક એક જીવ નીકળીને વડના બીજ જેવડી કાયા કરે તો એક લાખ યોજનનો જંબુદ્વીપ છે તેમાં તે જીવો સમાય નહિ. એક પર્યાપ્તની નેશ્રાવે અસંખ્યાત અપર્યાપ્ત છે. તે બાદર વાયરો શા થકી હણાય છે ? ઉઘાડે મોઢે બોલતાં, ચપટી વગાડતાં, અત્નાથી ટાંકા વગાડતાં, વિંઝણે (હાથ પંખો) વીંઝતા, રેંટિયો કાંતતા, ફાળકો ફૂંકારતાં, સૂપડું કે કપડું ઝાટકવાથી, ખાંડણિયે ખાંડતાં, ઘંટીએ દળતા, કલબલીયાં વગાડતાં, ઢોલકું વગાડતાં, પીપુડું વગાડતાં. તાળી વગાડવાથી, હિંચકે હિંચકવાથી, એ આદિ લઈને ઘણી જાતનાં શસ્ત્ર કરી વાયરાના અસંખ્યાતા જીવ હણાય છે. તેનું આયુષ્ય જઘન્ય અંતર્મુર્તનું, ઉત્કૃષ્ટ ઉOCC વર્ષનું છે. તેનાં કુળ ૭ લાખ ક્રોડ છે. તેનું સંસ્થાન ધ્વજા પતાકા જેવું છે. વર્ણ નીલો છે. તેની દયા પાળીએ તે મોક્ષના અનંતા સુખ પામીએ. ઇતિ વાઉકાય. પાંચમો વનસ્પતિકાયનો વિસ્તાર તો વનસ્પતિકાયના બે ભેદ સૂકમ બેન બાદર. તેમાં બાદર વનસ્પતિના બે ભેદ પ્રત્યેક (એક શરારે એક -- - -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy