SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ |૬૩૮ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ક્રોધ ઘણો, ૨. મનુષ્યમાં માન ઘણુ, ૩. તિર્યંચમાં માયા ઘણી, ૪. દેવતામાં લોભ ઘણો. ૬. ચાર જાતના અજીર્ણ – ૧. તપશ્યાનું અજીર્ણ ક્રોધ, ૨. જ્ઞાનનું અજીર્ણ અભિમાન, ૩. કામનું અજીર્ણ નિંદાકૂથલી, ૪. પેટનું અજીર્ણ, અધિક અન્ન ખાય તે. ૭. ચાર પ્રકારના ઝાડ પરિવાર સહિત – ૧. એક શાલીનું ઝાડ અને શાલીનો પરિવાર તે આદિનાથ અને ભરત ચક્રવર્તીની પેરે. ૨. એક શાલીનું ઝાડ અને એરંડાનો પરિવાર તે ગર્ગાચાર્ય અને શિષ્યની પે૨ે. ૩. એરંડાનું ઝાડ અને શાલીનો પરિવાર તે ઇંગાલમર્દન આચાર્ય અને શિષ્યની પે૨ે. ૪. એક એરંડાનું ઝાડ અને એરંડાનો પરિવાર તે કાળસૂર્યા કસાઈ અને તેના પરિવારની પેરે. ૮. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ ગાજે પણ વ૨સે નહીં. ૨. એક મેઘ વ૨સે પણ ગાજે નહીં. ૩. એક મેઘ ગાજે અને વ૨સે. ૪. એક મેઘ ગાજે નહીં વ૨સે પણ નહીં તે ઠાલાં વાદળાં. એ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા તે કહે છે. ૧. એક પુરૂષ અભિમાન ક૨ે પણ દાન કરે નહીં. ૨. એક પુરૂષ દાન આપે પણ અભિમાન કરે નહીં. ૩. એક પુરૂષ દાન પણ આપે અને અભિમાન પણ કરે. ૪. એક પુરૂષ દાન પણ આપે નહીં અને અભિમાન કરે નહીં. ૯. ચાર પ્રકારના મેઘ – ૧. એક મેઘ કાળે વ૨સે પણ અકાળે વરસે નહીં. ૨. એક મેઘ અકાળે વ૨સે પણ કાળે વ૨સે નહીં. ૩. એક કાળે પણ વરસે અને અકાળે પણ વ૨સે. ૪. એક કાળે પણ વ૨સે નહીં અને અકાળે પણ વ૨સે નહીં. એવી રીતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા તે કહે છે. ૧. એક પુરૂષ જરૂરિયાતવાળાને દાન આપે પણ અજરૂરિયાતવાળાને દાન આપે નહીં. ૨. એક પુરૂષ જરૂરિયાત ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy