SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બ્રહદ્ર જૈન થોક સંગ્રહ Sી ૩. છ કાયના બોલ S. શ્રી પન્નવણા સૂત્ર પદ – ૧ છકાયના નામ, ૧. ઇદ્ર સ્થાવર કાય. ૨. બ્રહ્મ સ્થાવર કાય. 3. શિલ્પ સ્થાવર કાય. ૪. સુમતિ સ્થાવર કાય. ૫. પ્રજાપતિ સ્થાવર કાય. ૬. જંગમ કાય. છકાયના ગોત્ર, ૧. પૃથ્વીકાય. ૨. અપકાય. ૩. તેઉકાય. ૪. વાઉકાય છે. વનસ્પતિકાય. ૬. ત્રસકાય. પ્રથમ પૃથ્વીકાયનો વિસ્તાર પૃથ્વીકાયના બે ભેદ:- ૧. સૂક્ષ્મ, ૨. બાદર, ત બના ૧ અપર્યાપ્તા અને ૨. પર્યાપ્તા એમ કુલ ચાર ભેદ. * સૂક્ષ્મ તે આખા લોકમાં ભર્યા છે. હણ્યા હણાય નહિ, માર્યા મરે નહિ, અગ્નિમાં બળ નહિ, પાણીમાં ડૂબે નહિ, નજરે દેખાય નહિ, બે ભાન થાય નહિ, ફકત જ્ઞાની જ જાણે અને દેખે તેને સૂક્ષ્મ કહીએ. બાદર પૃથ્વીકાય લોકના દેશ (અમક) ભાગમાં ભર્યા છે. હણ્યા હણાય, માર્યા મરે, અગ્નિમાં બળ, પાણીમાં ડૂબ, નજરે દેખાય અથવા ન પણ દેખાય, બે ભાગ થાય, તન બાદર કહીએ. તે બાદર પૃથ્વીના બે ભદ. ૧. સુંવાળી ૨. ખરખરી. ૧. સુંવાળીના સાત ભેદ – ૧ કાળી માટી, ૨ નીલી માટી, 3 રાતી માટી. ૪ પીળી માટી, પ ધોળી માટી, ૬ ગોપીચંદનની માટી, ૭ પરપડી માટી. ૨. ખરખરીના બાવીસ ભેદ – ૧ ખાણની માટી, મરડીયા (વળાંકવાળા) પાપાણીની માટી, 3 મોટી વેળુની માટી, ૪ પથ્થરના કટકાની માટી, ૫ મોટી શિલાઓની માટી, દ ખા રાની માટી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy