________________
જીવ પરિણામ પદ ૯િ૦૫
સમુચ્ચય જીવ એ પ0 બોલપણે છે માટે એ અતિ ભાવપણે છે હવે તેને ૨૪ દંડક પર ઊતારે છે.
(૭) સાત નારકીના દંડકમાં ૨૯ બોલ લાભ. ૧ નર્ક ગતિ, ૫ ઇંદ્રિય, ૪ કષાય, ૩ લેશ્યા, ૩ યોગ, ૨ ઉપયોગ, ૬ જ્ઞાન (૩ જ્ઞાન, ૩ અજ્ઞાન), ૩ દર્શન, ૧ અસંયમ ચારિત્ર, ૧ વેદ (નપુંસક), એવં ૨૯ બોલ.
(૧૧) ૧૦ ભવનપતિ, ૧ વ્યંતર એમ ૧૧ દંડકમાં બોલ ૩૧ લાભે. ઉપરના ૨૯ માં ૧ સ્ત્રીવેદ અને ૧ તેજુ વેશ્યા વધારવી (નપુંસક વેદની જગ્યાએ પુરૂષવેદ ગણવો).
(૧૨) જ્યોતિષી અને ૧-૨ દેવલોકમાં ૨૮ બોલ. ઉપરમાંથી ૩ અશુભ લેશ્યા ઘટાડવી.
(૩) ૩ જાથી પ મા દેવલોક સુધી ૨૭ બોલ. ઉપરમાંથી સ્ત્રીવેદ ઘટાડવો તથા વેશ્યા ૧ પદ્મ છઠ્ઠા દેવલોકથી નવ રૈવેયક સુધી ૨૭ બોલ. (ઉપર પ્રમાણે વેશ્યા ૧ શુક્લ ગણવી.) પાંચ અનુત્તર વિમાનમાં ૨૫ બોલ, ૨ દૃષ્ટિ ને ૩ અજ્ઞાન ઘટાડવા.
(૩) પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ૧૮ બોલ. ૧ ગતિ, ૧ ઇંદ્રિય, ૪ કષાય, ૪ વેશ્યા, ૧ યોગ, ર ઉપયોગ, ર અજ્ઞાન, ૧દર્શન, ૧ ચારિત્ર, ૧ વેદ એવં ૧૮.
(૨) તેઉ વાઉમાં ૧૮ બોલ. ઉપરમાંથી ૧ તેજો વેશ્યા ઘટાડવી.
(૧) બેઇન્દ્રિયમાં ૨૩ બોલ. ઉપરના ૧૮ માં ૧ રસેંદ્રિય, ૧ વચનયોગ, ૨ જ્ઞાન, ૧ દૃષ્ટિ એમ પ ઉમેરવાથી ર૩ થાય.
(૧) તે ઇન્દ્રિયમાં ર૪ બોલ. ઉપરના ૨૩માં ૧ ઘાણેન્દ્રિય ઉમેરવી. (૧) ચૌરેન્દ્રિયમાં ૨૫ બોલ. ઉપરના ૨૪માં ચક્ષુ ઇન્દ્રિય ઉમેરવી. (૧) તિર્યંચ પંચેન્દ્રિયમાં ૩૫ બોલ. ૧ ગતિ, પ ઇદ્રિય, ૪ કષાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org