________________
ચ૨માચ૨મ
દિ ૯૫. ચરાચરમોદ
શ્રી પન્નવણા સૂત્ર પદ ૧૦ દ્વાર ૧૧ઃ (૧) ગતિ, (૨) સ્થિતિ, (૩) ભવ, (૪) ભાષા, (૫) શ્વાસોથ્વાસ, (૬) આહાર, (૭) ભાવ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ, (૧૧) સ્પર્શ દ્વાર.
૧. ગતિ દ્વાર : ગતિ અપેક્ષા જીવ ચરમ પણ છે અને અચરમ પણ છે. તે જ ભવે મોક્ષ જવું છે તે ગતિચરમ અને હજી ભવ બાકી છે તે અચરમ. એક જીવ અપેક્ષા અને ૨૪ દંડક અપેક્ષાએ ઉપર મુજબ જાણવું. ઘણા તથા ૨૪ દંડકના ઘણા જીવ અપેક્ષાએ પણ ચરમ અચરમ ઉપર મુજબ જાણવા.
૨. સ્થિતિ દ્વાર : સ્થિતિ અપેક્ષા એકેક જીવ, ઘણા જીવ, ૨૪ દંડકના એકેક જીવ અને ૨૪ દંડકના ઘણા જીવ સાત ચરમ સ્માત અચરમ છે.
૩. ભવ દ્વારઃ એજ રીતે એકેક અને ઘણા જીવ અપેક્ષા સમુચ્ચય જીવ અને ૨૪ દંડક ભવ અપેક્ષા સ્યાત્ ચરમ છે, સ્યાત અચરમ છે.
૪. ભાષા દ્વાર : ભાષા અપેક્ષા ૧૯ દંડક (પ સ્થાવર સિવાયના) એકેક અને ઘણા જીવ ચરમ પણ છે અને અચરમ પણ છે.
૫. શ્વાસોશ્વાસ દ્વાર : શ્વાસોશ્વાસ અપેક્ષા બધા ચરમ પણ છે અચરમ પણ છે.
૬. આહાર દ્વાર : આહાર અપેક્ષા યથાવત્ ૨૪ દંડકના જીવો ચરમ પણ છે અચરમ પણ છે.
૭. ભાવ દ્વાર : (ઔદયિક ભાવ આદિ) અપેક્ષા યાવત્ ૨૪ દંડકના જીવો ચરમ પણ છે અચરમ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org