SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ લોકના અચરમ પ્રદેશ અસંખ્યાતગણી, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરાચરમ પ્રદેશ વિશેષ. લોકાલોકમાં દ્રવ્યપ્રદેશ ચામાચરમનો અલ્પબદુત્વ : સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસંખ્યાતગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકના ચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષ, તેથી લોકના અચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરમાગરમ પ્રદેશ વિશેષ. એ ૯ બોલ અને સર્વ દ્રવ્ય, પ્રદેશ અને પર્યાય, ૧૨ બોલનો અલ્પબદુત્વઃ સૌથી થોડા લોકાલોકના ચરમ દ્રવ્ય, તેથી લોકના ચરમ દ્રવ્ય અસં. ગણા, તેથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકાલોકના ચરમાગરમ દ્રવ્ય વિશેષ, તેથી લોકના ચરમ પ્રદેશ અસંખ્યાત ગણા, તેથી અલોકના ચરમ પ્રદેશ વિશેષ, તેથી લોકના અચરમ પ્રદેશ અસંખ્યાતગણા, તેથી અલોકના અચરમ પ્રદેશ અનંતગણા, તેથી લોકાલોકના ચરમાગરમ પ્રદેશ વિશેષ, તેથી સર્વ દ્રવ્ય વિશેષ, તેથી સર્વ પ્રદેશ અનંતગણા, તેથી સર્વ પર્યાય અનંતગણી. ઇતિ ચરમ પદ. SS S « S S ૩ ૩ % Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy