SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ સોપક્રમ – નિરૂપક્રમ જીવ જાતિ નિદ્ધત આયુષ્ય બાંધે છે. જેમ ગાય પાણી પીતાં ભયથી પાછું જૂએ, વળી પીએ, તમ જીવ જાતિ નિદ્રતાદિ આયુષ્યને જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ આઠ આકર્ષણા કરી બાંધે. તેનો અલ્પબદુત્વ – સૌથી થોડા જીવ ૮ આકર્ષણા કરનારા, તેથી ૭ આકર્ષણા કરનારા જીવો સંખ્યાતગણી, તેથી ૬ આકર્ષણા કરનારા સંખ્યાતગણી, તેથી ૫-૪–૩–૨ અને ૧ આકર્ષનારાથી આયુ બાંધનારા ક્રમશઃ સંખ્યાત સંખ્યાતગણી. જેમ જાતિ નામ નિતનો સમુચ્ચય જીવ અપેક્ષા અલ્પબહુ બતાવ્યો છે, તેમજ ગતિ આદિ ૬ બોલનો અલ્પબદુત્વ ૨૪ દંડક પર થાય. એમ ૧૫૦ નો અલ્પબહુત્વ યાવન ઉપરના ૧૮૦૦ ભાંગાનો અલ્પબદુત્વ કરી લેવો. ઇતિ આયુષ્યના ૧૮૦૦ ભાંગા. કોપ. સોપક્રમ – નિરૂપક્રમોનો શ્રી ભગવતી સૂત્ર શતક ર૦, ઉ. ૧૦ સોપક્રમ આયુષ્ય સાત કારણથી તૂટી શકે છે. ૧ અધ્યવસાય - અતિ હર્ષ, શોક કે ભયથી, ર નિમિત્ત – શસ્ત્ર, દડ આદિથી, ૩ આહાર – વધારે કે પ્રતિકૂળ આહારથી, ૪ વેદના -- જ્વર, રોગ આદિની પ્રાણનાશક પીડાથી, ૫ પરાઘાત -- વીજળી પડવી, ખાડામાં પડવું, વૃક્ષ કે મકાન પરથી પડવાથી, ૬ સ્પર્શ – સર્પ વિ. ઝેરી પ્રાણી કરડવાથી, ૭ શ્વાસોચ્છવાસના રૂંધાવાથી મરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy