SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ પદ) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ કોઈ પદાર્થ નથી. તત્ત્વ કેવળી ગમ્ય. ઈતિ સંખ્યાદિ ૨૧ બોલ (ડાલાપાલા). જ ઈ Sલ છ3 S SS S S % ગિર ૮૨. પ્રમાણ – નયSો શ્રી અનુયોગ દ્વાર સૂત્ર તથા અન્ય ગ્રંથો ૨૪ દ્વારના નામ : (૧) સાત નય, (૨) ચાર નિક્ષેપ, (૩) દ્રવ્ય, ગુણ, પર્યાય, (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, (૫) દ્રવ્ય – ભાવ, (૬) કાર્ય- કા૨ણ, (૭) નિશ્ચય-વ્યવહાર, (૮) ઉપાદાન–નિમિત્ત, (૯) ચાર પ્રમાણ, (૧૦) સામાન્ય –વિશેષ, (૧૧) ગુણ-ગુણી, (૧૨) શેય, જ્ઞાન, જ્ઞાની, (૧૩) ઉપસેવા, વિગમે વા, ધુ વે વા, (૧૪) આધેય-આધાર, (૧૫) આવિર્ભાવ–તિરોભાવ, (૧૬) ગૌણતા–મુખ્યતા, (૧૭) ઉત્સર્ગ–અપવાદ, (૧૮) ત્રણ આત્મા, (૧૯) ચાર ધ્યાન, (૨૦) ચાર અનુયોગ, (૨૧) ત્રણ જાગૃતિ, (૨૨) નવ વ્યાખ્યા, (૨૩) આઠ પક્ષ, (૨૪) સપ્તભંગી. ૧. નય : (પદાર્થોના અંશને ગ્રહણ કરે તે.) પ્રત્યેક પદાર્થના અનેક ધર્મ છે અને એ દરેકને ગ્રહણ કરનાર એકેક નય ગણાય. એ રીતે અનંત નય થઈ શકે, પણ અત્રે સંક્ષેપથી ૭ નય વર્ણવાશે. | નયના મુખ્ય ર ભેદ છે. દ્રવ્યાસ્તિક (દ્રવ્યને ગ્રહણ કરે) અને પર્યાયાસ્તિક (જે પાયોને ગ્રહણ કરે). દ્રવ્યાતિક નયના ૧૦ ભેદ છે. ૧ નિત્ય, ૨ એક, 3 સત્, ૪ વક્તવ્ય, ૫ અશુદ્ધ, ૬ અન્વય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy