________________
વૈમાનિક દેવ
૧૯. દેવી દ્વાર : શક્રેન્દ્રને આઠ અગમહિષી દેવી છે. એકેક દેવીને ૧૬-૧૬ હજાર દેવીઓનો પરિવાર છે. પ્રત્યેક દેવી ૧૬-૧૬ હજાર વૈક્રિય કરે. એમ જ ઈશાનેન્દ્રની પણ ૮૪૧૬,૦૦૦ = ૧,૨૮,OOOx૧૬,૦૦૦ = ૨,૦૪,૮૦,00,000 જાણવી. શેપમાં દેવીઓ ન ઉપજે, માત્ર પહેલા, બીજા દેવલોકમાં રહે અને આઠમા દેવલોક સુધી જાય ખરી..
૨૦. વૈક્રિય દ્વાર : શકેન્દ્ર વૈક્રિયના દેવ દેવીથી જંબુદ્વીપ ભરી શકે. ઇશાનેન્દ્ર બે જંબુ. ઝાઝેરા, સનતકુમાર ૪ જંબુ, મહેન્દ્ર ૪ જંબુ ઝાઝેરા, બ્રહ્મ ૮ જંબુ, લાંતકેન્દ્ર ૮ જંબુ ઝાઝેરા, મહાશુક્ર ૧૬ જંબુ, સહસ્સેદ્ર ૧૬ જંબુ. ઝાઝેરા, પ્રાણતેન્દ્ર ૩ર જંબુ, અચ્યતેન્દ્ર ૩૨ જંબુ. ઝાઝેરા ભરે. (લોકપાલ, ત્રાયશ્ચિંશ દેવીઓ વગેરે પણ પોતાના ઇન્દ્રવત) અસંખ્ય જંબુદ્વીપ ભરવા જેટલી શક્તિ છે પણ એટલા વૈક્રિય ન કરે.
૨૧. અવધિ દ્વાર : બધા દેવો જ. આંગળનો અસંખ્યાતમો ભાગ, ઉ. ઊંચે પોતાના વિમાનની ધ્વજાપતાકા સુધી, તિચ્છ પત્યના આયુષ્યવાળા દેવો સંખ્યાતા દ્વીપ સમુદ્ર અને સાગરના આયુષ્યવાળા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર, જાણે દેખે. નીચે ૧–૨ દેવલોકવાળા પહેલી નર્ક સુધી, ૩–૪ દેવ. બીજી નર્ક સુધી, પ-૬ દેવ. ત્રીજી નર્ક સુધી, ૭–૮ દેવ. ચોથી નર્ક સુધી, ૯ થી ૧૨ દેવ. પાંચમી નર્ક સુધી, ૯ રૈવેયક છઠ્ઠી નર્ક સુધી, ૪ અનુત્તર વિમાન સાતમી નર્ક સુધી અને સર્વાર્થસિદ્ધવાળા ત્રસનાળી સંપૂર્ણ (ઉપર પોતાના વિમાન સુધી) જાણે દેખે.
૨૨. પરિચારણા દ્વાર : ૧-૨ દેવ. માં પાંચ (મન, શબ્દ, રૂપ, સ્પર્શ અને કાય) પરિચારણા. ૩-૪ દેશમાં પ્રથમ ચાર, ૫-૬ ટે.માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org